________________
વીર–પ્રવચન
સ્યાદ્વાદ યાને અનેકાંતવાદ.
સ્યાદ્વાદ (અનેકાંતવાદ)નું પ્રાધાન્ય જૈન દર્શનમાં એટલું બધું કરવામાં આવ્યું છે કે જેને લીધે જૈન દર્શન ‘ સ્યાદ્વાદ દર્શન' અથવા અનેકાંત દર્શન ’ નામથી પણ એળખાય છે. વિવિધ મતવાદીઓના દ્રષ્ટિબિંદુ સમજવામાં અનેકાંતવાદ જેવી સહાય કરે છે તેવી સહાય કાઇપણ એકાંતવાદ ન આપી શકે એ સહજ સમજાય તેવું છે.
<
[ ૨૧૫
આ સ્યાદ્વાદનું યથાસ્થિત સ્વરૂપ નહીં સમજવાને કારણે કેટલાકાએ એને સશયવાદ તરિકે એળખાવ્યો છે, પરંતુ વસ્તુતઃ ‘સ્યાદ્વાદ' એ સંશયવાદ નથી. સંશય તા એનું નામ છે કે ‘એક વસ્તુ કાઇ ચાક્કસ રૂપે સમજવામાં ન આવે.' અધારામાં કાંઇ લાંબી લાંખી વસ્તુ જોઈને વિચાર ઉત્પન્ન થાય કે આ દારડી છે કે સર્પ ' અથવા દૂરથી લાકડાના ઠુઠા જેવું કાંઈ દેખી વિચાર થાય કે ‘આ માણુસ છે કે લાકડું, આનું નામ સંશય ’ છે. આમાં સર્પ કે દેરડી, કિવા લાકડું કે માણસ સંબંધી કઇપણ નિષ્ણુય કરવામાં આવેલા ન હેાવાથી સંશયનુ અસ્તિત્વ છે, પરંતુ સ્યાદ્વાદમાં આવું કંઈજ નથી. એખ સક્ષેપમાં વ્યાખ્યા કરીએ તો આ પ્રમાણે કરી શકાય.
<
एकस्मिन् वस्तुनि सापेक्षरित्या सापेक्षरित्या विरुद्धनानाधर्मસ્ત્રીજાત્તે ત્તિ ચાદા' એક પદાર્થમાં અપેક્ષાપૂર્વક વિરૂધ્ધ નાના પ્રકારના ધર્મોને સ્વીકાર કરવા એનું નામ સ્યાદ્વાદ છે. સંસારના તમામ પદાર્થોમાં અનેક ધર્મો રહેલા છે. જો સાક્ષેપ રીતિથી આ ધર્માનુ' અવલાકન કરવામાં આવે તે તેમાં તે ધર્મોની સત્યતા જરૂર જણાશે, અનેક ધર્મો અથવા વિવિધ ગુણા એકજ વસ્તુમાં શી રીતે રહી શકે એ ઉપલક દ્રષ્ટિથી જોતા ઘણા વિદ્વાને નથી સમજી શક્યા; તેથી તેઓએ સ્યાદવાદને અનિશ્રિતવાદ તરિકે લખી નાંખી ગંભીર પ્રમાદ સેવ્યેા છે. આને સ્થાને મારિકાઈથી ધ્યાનપૂર્વક જો સ્યાદ્વાદના સિધ્ધાંત સમજવામાં આવે તે આક્ષેપને જરા માત્ર સ્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com