________________
૨૧૮ ]
વીર–પ્રવચન
एकस्मिन् वस्तुनि विरुद्धधर्मस्य समावेशः स्याद्वादः । विरुद्ध धर्मस्यप्रतिपादनपरः वक्तुरभिप्रायवशेषः स्याद्वादः अथवा वस्तुस्वरुप प्रतिपादनपरः श्रुतविकल्पः स्याद्वाद अथवा एकैकस्मिन् वस्तुनि सप्रतिपक्षानेकधर्मस्वरूपप्रतिपादनपरः स्याद्वादः एकस्मिन् जीवाजीवादौ विरुद्धं यद् धर्मद्वयं नित्यानित्यास्तित्वनास्तित्वोपादेयानुपादेयाभिलाप्य निभिलाप्यादि लक्षणं तत् प्रतिपादनपरः श्रुतविकल्पः स्याद्वादः પતિ ઉત્પત્તિ વિપત્તિ પ્રાÊતિ સ ચ આમ વિવિધ રૂપે સ્યાદ્વાદની વ્યાખ્યા કરાયેલી છે; છતાં સારાંશમાં કંઈ ખાસ ફેર પડતા નથી. અહીં જરા પર્યાયના સ્વરૂપનું આછું દિગ્દર્શન કરવું જરૂરી છે. જે ઉત્પતિ અને નાશને પામે છે તેને પર્યાય કહે છે. પર્યાયના એ ભેદ સહભાવી અને ક્રમભાવી. સહભાવીને ગુણ તરિકે ઓળખવામાં આવે છે; જ્યારે ક્રમભાવીને તેા પર્યાય નામથી જ ખેાલાવાય છે. વિજ્ઞાન વ્યક્તિત્વ, શક્તિત્વ વીગેરે આત્માના સહભાવી પર્યાય ગુણ છે; જ્યારે સુખ-દુ;ખ હર્ષોં-શાક વિગેરે ક્રમભાવી પર્યાય છે. આમ પર્યાય સ્યાદ્વાદ. શૈલીમાં મહત્વના ભાગ ભજવે છે,
અને અંતા-ધર્માસ્મિન માટે સૌયમનેાન્તઃ એટલે જેમાં અનેક ધર્મ છે તે અનેકાંતવાદ. એકાંગી ઉત્તર એ ક્યારે ય. પશુ અપૂણુ જ હાય છે; કારણ કે કાઇપણ વસ્તુ હંમેશાં એ અવસ્થામાં રહેતી જ નથી, તેથી ઉત્તર ર્કિવા વન સાપેક્ષ જ રહેવાનું. આવું વન સાત રીતે કરી શકાય છે માટે એ પતિને .
સપ્તભ’ગી ' નામથી પણ ઓળખવામાં આવે છે. કાઇપણ વસ્તુનું વન કરતાં દ્રવ્ય–ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપ ચાર પ્રકારની અપેક્ષા પર ધ્યાન રાખવુ પડે છે. તે સાત પ્રકારને ક્રમ નીચે મુજબ છે.
t
(૧) કાઈપણ એક વસ્તુ સબધે ખેલતાં આ અપેક્ષા ચતુષ્ટયા-નુસાર વસ્તુનું અસ્તિત્વ છે એમ કહેવુ તે પહેલા પ્રકાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com