________________
વીર–પ્રવચન
(૨) સ્થાપનાનિક્ષેપ–વસ્તુમાં કાઇક વસ્તુના આકાર દેખી તેને તે વસ્તુ કહેવી તે. પાષાણની મૂર્તિ
૨૧૪
(૩) દ્રવ્યનિક્ષેપ–નામ, આકાર, તે સ્થાપના ગુણુ હૈાવા છતાં આત્માપયેગ ન હેાય તે. અજ્ઞાની જીવ.
(૪) ભાવનિક્ષેપ-નામ, સ્થાપના, લક્ષણ, ગુણ, ઉપયેગ સહિત વસ્તુ યા પદાર્થો તે. જ્ઞાની આત્મા.
નિક્ષેપા લાગુ પાડવાની રીત–‘ અરિહંત ’ શબ્દ પર નિમ્ન પ્રકારે પડી શકે. કાઇકનું અરિહંત એવું નામ છે તે પહેલા નામ અરિહંત નિક્ષેપ, અરિહંતની પ્રતિમા યા મુતિ તે સ્થાપના અરિહંત રૂપ ખીજો નિક્ષેપ: જ્યાં સુધી છદ્મ અવસ્થામાં વર્તે છે ત્યાં સુધી ત્રીજો દ્રવ્ય નિક્ષેપ; કેવળ જ્ઞાન પામી લેાકાલેાકના ભાવ જાણે ત્યારે ચેાથે ભાવ અરિહંત નિક્ષેપ. નય લાગુ પાડવાની રીત ‘ સિદ્ધ ' શબ્દ પર નિમ્ન પ્રકારે પડી શકે.
૧ નૈગમ મતે સર્વ જીવ સિદ્ધ છે કેમકે સજીવના આઠે રૂચક પ્રદેશ સિદ્ધ સમાન નિર્મળ છે. ૨ સગ્રહ ના કહે છે કે જે સ જીવની સત્તા સિદ્ધ સમાન છે એણે પથ્યયાકિ નચે કરી ક` સહિત. અવસ્થા તે ટાળીને દ્રવ્યાર્થિક નયે કરી સિદ્ધ અવસ્થા અંગીકાર કરી. ૩ વ્યવહાર ના કહે છે કે વિદ્યા લબ્ધિ પ્રમુખ ગુણે કરી સિદ્ધ થયા તે સિદ્ધ્. ૠજુત્ર નય ખેલ્યા કે જેણે પોતાના આત્માની સિદ્ધપણાની સત્તા ઓળખી અને ધ્યાનતા ઉપયેગ પણ તેજ વર્તે છે તે સમયે તે જીવ સિદ્ધ જાણવા. એ નયે સમિકતી જીવ સિદ્ધ સમાન છે. શબ્દ નયના મતે શુદ્ધ શુકલ ધ્યાન પરિણામ નામાકિ નિક્ષેપે તે સિદ્ધ. સમભિરૂઢ જે કેવલજ્ઞાન, કેવળદર્શીન, યથાખ્યાત ચારિત્ર એ ગુણે સહિત તે સિદ્ધ જાણવા, એ નયે તેરમા ચમા ગુણુ ઠાણાના કૈવલીને સિદ્ધ કથા. એવભૂત નય કહે છે કે જેના સફળ ક` ક્ષય થઈ લાકને અંતે વિરાજમાન અષ્ટસ’પન્ન તે સિધ્ધ જાણવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com