________________
૨૧૨ ]
વીર-પ્રવચન
જોતાં જેટલી જ્ઞાનની મુખ્યતા એટલીજ ક્રિયાની પશુ છે, તેથીજ ‘જ્ઞાનયિામ્યાં મેક્ષ: ' એ સૂત્રની રચના યોગ્ય છે એમ સ્વીકારીએ ત્યારે ઉભય નય તરિકે ગણી શકાય.
વસ્તુના અનંત ધર્મમાંના એકને મુખ્ય તરીકે ઊપયેાગ કરતાં. બાકીનાનું અસ્તિત્વ માની લઈ તે પરત્વે ઊદાસીન રહી મુખ્ય તરિકે સ્વીકારેલ ધર્મના વિચાર કરવા તે દૃષ્ટિબિંદુ કે અભિપ્રાય તેજ નય કહેવાય.
વસ્તુના અનંત ધર્મોમાંથી એકને જ ધર્મ માની લઇ બાકીના ધોની ઊપેક્ષા કરી અને તેને નિષેધ કરવાને વિચાર કરવા તે દૃષ્ટિબિંદુ કે અભિપ્રાય તે કુનય અથવા નયાભાસ કહેવાય.
(૧) નૈગમ નયાભાસ વસ્તુના સર્વાં ધમૅને નિષેધ માની માત્ર સામાન્ય અને વિશેષ ધર્મેનેજ માને અને કેટલીક વિશેષ ધર્મોને જુદા માને જ્યારે ખરી રીતે તેમ નથી.
વખત સામાન્ય
(૨) સંગ્રહ નયાભાસ વસ્તુના સર્વાં ધર્માને નિષેધ કરી માત્ર સામાન્ય ધર્મરૂપ જાતિને માને; પણ વિશેષ ધરૂપ પેટાજાતિને ન માટે. આમ અને તા વિચાર ભેદ વધે, કારણકે વિશેષ ધર્માં વિના સામાન્ય ધર્મને વિચાર ન થઈ શકે. બાળકેા પદાર્થો પાડે શિખે છે તે પણ સામાન્ય ગુણુ અને ખાસ (વિશેષ) ગુણ વિષે સમજે છે અદ્વૈતવાદીને આમાં સમાવેશ થાય છે.
(૩) વ્યવહાર નયાભાસ વસ્તુના સર્વ ધર્મના નિષેધ કરી માત્ર વિશેષ ધર્માંતે જ માને. આ રીતે વિચારતાં વસ્તુના દ્રવ્યગુણ ચાર્વાક મતની માફક ખોટી રીતે બતાવાય,
(૪) ઋજુસૂત્ર નયાભાસ વસ્તુના સ` ધર્મના નિષેધ કરી માત્ર વમાન ધર્મના વિચાર કરાય તેને માને; આમ માનતાં બૌદ્ધધર્મને ક્ષણિકવાદ અસ્તિત્વમાં આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com