________________
રવી-પ્રવચન
[ ૨૦૧
તિષ્કદેવ મધ્યલેકવાસી અને વૈમાનીક દેવે ઉદ્ઘલેકવાસી છે. આ દેવાના વિમાનો કે ભવને-સુંદર, સાકુનુળ વર્ણગંધ-રસ ને સ્પર્શ વાળા હોય છે. તેઓ કષાયવાળા તેમજ આહાર, ભયાદિ ચાર સંજ્ઞાવાળા હેય છે, આમ છતાં તેઓ અખંડ યૌવનવાળા, ઘડપણરહિત, નિરૂપમ સુખવાળા અને અલંકાર ધારણ કરનારા હોય છે. આ
રત્નપ્રભા નર્ક એકલાખ એંશી હજાર યોજન જાડાઈમાં છે. તેમાં ઉપર નીચે હજાર હજાર યોજન મૂતાં બાકીના એકલાખઈતેરહજાર યોજન રહ્યા તેમાં નારક જીવોને વસવાના તેર પ્રતરે છે. એ તેર પ્રતના મધ્યમાં નરકાવાસા છે, તેમાં નારક છો વસે છે. દરેક પ્રતરે એકેશ્ના નિયમે બધા મળી બાર આંતરાઓ છે તેમાં ઉપર નીચેનો એકેક બાદ કરતાં બાકીના દશમાં દશ ભુવનપતિ દેવના નિવાસસ્થાને વા ભવને છે. રત્નપ્રભાન મૂકી દીધેલા ઉપરના હજાર
જનમાં ( જ્યાં નારક કે ભુવનપતિ કેાઈન વાસ નથી) ઉપર નીચે સે યોજન છોડતાં બાકીના ૮૦૦ યોજનમાં વ્યંતરદેવો વસે છે. તેમાં ઉત્તર દક્ષિણે આઠ આઠ ઇન્દ્રો મળી સેળની સંખ્યા થાય છે. હવે તે છેડી દીધેલા ઉપરના સે જનમાં ઉપર નીચે દશ દશ યોજન છોડતાં બાકીના ૮૦ જન પ્રમાણ સ્થાનમાં વાણવ્યંતર દેવોનો વાસ છે તેમના પણ ઉત્તરદક્ષિણના મળો સોળ ઈદ્ર થાય છે. આ રીતે ઈન્દ્ર સંખ્યા બાવનના આંકે પહોંચે છે, . તિષ્કના ચર અને સ્થિર એવા બે પ્રકાર છે. ચર અઢીદ્વિપમાં રહેલા છે અને અઢીદ્વિપની બહાર સ્થિર છે. સૂર્ય અને ચંદ્ર એ ઉભય ચર જ્યોતિષ્કના ઇકો છે. મેરૂ પર્વતના આઠ ચક પ્રદેશ રૂપ સમભૂતળા (સરખી પૃથ્વી)થી ઉંચે ૭૦૦ એજન દૂરથી માંડી ૯૦૦ જન સુધીમાં તેમના વિમાને આવેલાં છે. તેમાં ૭૯૦ જને પ્રથમ તારાના વિમાન, ૮૦૦ યોજને સૂર્યનું, ૮૮૦ પેજને ચંદ્રનું, ૮૮૪ યોજને નક્ષત્રના અને બાકીના સોળ યોજનામાં જૂદા જૂદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com