________________
૧૧૮]
-
વીર-પ્રવચન
મહાદેવની સ્તુતિ કરવાને બદલે તેમના સામે પગ પ્રસારી આપ શા સારૂ આશાતના કરી રહ્યા છો ? સમય પ્રાપ્ત થયેલ જોઈ અવધૂત આંખ ઉંચી કરી જવાબ આપો કે-રાજન ! એ દેવ મારી સ્તુતિ સહન કરી શકવા સમર્થ નથી; અને જે સહી શકે છે તેમને આ ભૂદેવેએ ગેપવી દીધા છે! વાત સાંભળતાં ન્યાયી રાજાને આશ્ચર્ય થયું. તેને જણાવ્યું–યોગીરાજ, તમે સ્તુતિ કર; જે અન્યાય હશે તે દૂર કરવામાં આ ભૂપ સગા બાપની પણ શરમ નહીં રાખે. ' તરત જ કલ્યાણમંદિર સ્તોત્ર શીવ્ર બુદ્ધિથી રચાયું, મુખદ્વારા
લેકરૂપે બહાર પડવા લાગ્યું. અગીઆરમાં ગ્લૅકે જ શીવલીંગમાંથી ધૂમાડો નિકળ્યો અને તે ફાટયું. તેરમે લેક ઉચારાતાં શ્રી અવંતિ પાર્શ્વનાથનું બિંબ, ધરણંદ્ર અને પદ્માવતી દેવી સેવિત પ્રગટ થયું. પાર્શ્વયક્ષ અને રોટયા દેવીની મૂર્તિઓ પણ દેખાણ. સર્વત્ર જય
જ્યકાર થયે. દ્વિજોના ચહેરા શ્યામ થયા. અવધૂત બિંબ સબંધી સર્વ વ્યતિકર કહી સંભળાવ્યું. વિક્રમરાજા જેનધમાં થયે. સિદ્ધસેનને ઓળખી આનંદ પામ્યો. પુનઃ ત્યાં પ્રાસાદ કરાવી બિંબ સ્થાપના કીધી. પાછળથી સૂરિજી સમેત સિદ્ધાચળને સંઘ કહા, વિપુળ દાન દઈ સંવત્સર ચલાવ્યું. શ્રી સન્મતિ તર્ક આદિ ન્યાયના પ્રખર ગ્રંથ રચનાર સૂરિપુંગવ વાદી સિદ્ધસેન દિવાકરજી અગીઆર દિનનું અનશન કરી પ્રતિષ્ઠાનપુર (પંઠ)માં સ્વર્ગે ગયા.
૧૧ શ્રી દિન્નસૂરિ-ખાસ કરી તેઓશ્રીની વિહાર ભૂમિ કર્ણાટક દેશમાં હતી.
૧૨ શ્રી. સિંહગિરિરિ-એમના સમયમાં, શાંતિસૂરિ, સુધર્મસૂરિ આર્યનંદીસુરિ, શાંડિલ્યસૂરિ, હીમવંતરિ, લેહીતસૂરિ, અને રત્નાકરસુરિ નામા યુગપ્રધાન થયા. વળી શ્રી આર્ય મહાગિરિના સ્થવીર શ્રી આરક્ષિતસૂરિ થયા. જેમના સંધાડામાં શ્રી દુર્બલિકા પુષ્પમિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com