________________
૧૩૨]
વીર-પ્રવચન સંભળાવ્યા. તે દિનથી સૂરિની પ્રતિષ્ઠા પુનઃ વધી અને વિજયાદેવી સાનિધ્ય રહેવા લાગી.
૨૯. શ્રી જ્યાનંદસૂરિ–તેઓશ્રીને ઉપદેશથી હમીરગઢ, વિજ્યનગર, મુહરિનગર આદિ સ્થાનમાં શ્રી સંપ્રતિરાજના કરાવેલા પ્રાસાદેને જીર્ણોદ્ધાર થયો. વળી ચાર વર્ષ લાગટ દુર્મિક્ષ પડવાથી સાધુસમુદાયમાં શિથિલતા દાખલ થઈ હતી તેનું નિવારણ શ્રી ગોવિંદસંભૂતિ, ઉગ્રતપસ્વી ક્ષેમરિવી, હતિલક, અને કૃષ્ણષિ પ્રમુખ ગીતાર્થોએ કર્યું તેમજ સાથે મળી સિદ્ધાન્ત સંગ્રહ અર્થે ભંડાર કરાવ્યા. કહેડાનગરે ખીમાસિંઘે શ્રી પારસનાથને પ્રાસાદ કરાવ્યો. ઉદેપુર જતાં કરેડા પાર્શ્વનાથ આવે છે તે આજ. બાવન દેરીવાળું રમ ણિય દેવાલય યાત્રુને હર્ષ ઉપજાવે છે.
૩૦. શ્રી વીરપ્રભસુરિ-એમના સમયમાં દિલ્હીમાં અર મટી ચહુઆણ વંશનુ રાજ થયું. નાડોલનગર શ્રી નેમિનાથ બિંબ પ્રતિષ્ઠિત થયું. દંડનાયક વિમળ પણ આ સમયમાં થયા. તેમને પાટણાધિશ ભીમરાજનું રાજ્ય વિસ્તાર્યું. અર્બુદાચળ પર અનુપમ કોતરણી વાળો પ્રસાદ કરાવ્યા જ્યાં શ્રી ધર્મઘોષસૂરિ તથા નાગૅદ્રચંદ્ર વિદ્યાધર-નિવૃત્તિ પ્રમુખ શાખાના આચાર્યોએ મળી શ્રી આદિનાથ બિંબની પ્રતિષ્ઠા કરી. આરાસણ ઉપર શ્રી નેમિનાથ આદિના મળી અગીઆર પ્રાસાદો કરાવ્યા. પાખી ચૌદશની સ્થપાઈ. * ૨૧. શ્રી યદેવસૂરિ તેમના સમયમાં જેમનું ચરિત્ર વિલક્ષણતા અને પ્રયોગથી ભરપુર છે એવા શ્રી યશોભદ્રસૂરિ થયા. સડેરગચ્છના ઈશ્વરસૂરિએ સ્વ પાટે સ્થાપવા સારૂ ઉપગ મૂકતા કઈ યોગ્ય ન જણતા બદરીદેવીનું આરાધન કર્યું. દેવીએ અબુદાચળ નજીક પલાસી ગામમાં સાપુ અને ગુણસુંદરીનામા દંપતીના પુત્ર સુધર્મને દેખાડે. બાલ્યાવસ્થામાં રમત સુધર્મ તેજદાર હતો. એક દ્વિજ પુત્ર સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com