________________
વીર-પ્રવચન
[૧૩૧
=
=
સંસારનું સ્વરૂપ અને જીવને કરવું પડતું ભ્રમણ એવીતો સચોટ રીતે દેખાડયું છે કે જે વાંચતા આનંદ સાથે જ્ઞાન ઉપજે છે. એ દ્વારા તત્વના દર્શન સરલ રીતે થાય છે, એ કથાનકને મુનિએ સ્વજીવનમાં ઉતારી કમાલ કરી છે.
૨૭. શ્રી વિબુધપ્રભસૂરિ, એમના સમયમાં ધારા નગરીમાં મલવાદી આચાર્ય થયા. વળી આમરાજને પ્રતિબોધી શાસન પ્રભાવનાના સંખ્યા બંધ કામ કરનાર બપ્પભટસૂરિ પણ એજ સમયે થયા. રાજા આમ અને આચાર્ય બપ્પભટ વચ્ચે મિત્ર જે સંબંધ થયો. પરસ્પર તેઓ સમસ્યામાં કંઈ કંઈ વાતે કરતા. એકાદ પ્રસંગે પટરાણુ સંબંધીના એક પ્રશ્ન પરથી રાજા શંકાશીલ બની સૂરિ પ્રત્યે વહેમાયો. સૂરિ ત્યાંથી રાજાને ટાણું રૂપ લેક લખી સિધાવી ગયા. પાછળના એક બનાવથી સૂરિમાં રહેલી અદ્દભુત શક્તિનો ખ્યાલ આવતાં ભૂપનો સદેહ ટળ્યો અને માનપૂર્વક આચાર્યને પુન : તેડાવી મંગાવ્યા. તેમના ઉપદેશથી ગોપગિરિ (ગ્વાલીયરમાં )માં એને આઠ ગજ ઉંચે શ્રી વીરપ્રભુને પ્રસાદ કરાવ્યો. વળી ત્રણ લાખ માનવીના સમુદાય સાથે સરિ સહિત સંધ કહાયે. એવી રીતે શ્રી સિદ્ધગિરિના સંધ વિગેરેમાં થઈ કુલ સાડાબાર કોડ સુવર્ણ સિક્કા ખરચી રાજન સ્વર્ગે સિધાવ્યો.
' સૂરિજીની સ્મરણ શક્તિ બાલ્યાવસ્થામાં એટલી તે તીવ્ર હતી કે રોજ સૂર્યોદયે સાતસો ગાથા મહેડે કરતાં અને ઘોષને લઈ પડતા શેષને લીધે તેમને સાતશેર ધી પચતું. વિ. સં. ૭૬૧ વર્ષે તેમનું સ્વર્ગ ગમન થયું.
૨૮. શ્રી, માનદેવસૂરિ. સ્વદેહની અસમાધિને લઈ સરિમંત્ર વિસરી ગયા. કેટલાક દિવસ પછી સમાધિ થયા બાદ શ્રી ગીરનાર પર્વત પર આવી બેમાસી ચૌવિહાર તપ કર્યો. દેવી અંબિકા પ્રસન્ન થઈ અને તેમની માગણથી વિજ્યા દેવીને પૂછીને રિમંત્ર મુનિને કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com