________________
૧૩૬ ]
વીર-પ્રવચન
નામા અદ્વિતિય ગ્રંથની રચના કરી. પડિતજીના બધુ શાસન મુનિએ પણ સસ્કૃત ગિરામાં રસમય સ્તુતિઓની રચના કરી ઉભયે શાસન પ્રભાવનામાં ઠીક ફાળા આપ્યા.
૩૯. શ્રી યશેાભદ્રસૂરિ તથા લઘુ ગુરૂભાઈ નેમિચંદ્રસૂરિએમના સમયમાં વૃદ્ધ ગુરૂશ્રી ઉદ્યોતનસૂરિની આજ્ઞા લઈ વમાન સૂરિ ગુર્જર અણુહિલપુર પાટણમાં પધાર્યા ને કેટલાક સમય પછી ત્યાંજ સ્વગે સીધાવ્યા. તેમના શિષ્ય શ્રી જિનેશ્વર સૂરિજી થયા. પાટણ નરેશ દુભરાજની સભામાં કૂચપૂરગચ્છીય ચૈત્યવાસી સાથે કાંસાના પાત્ર સબધી ચર્ચા કરી પરાજય પમાડયા. એ વેળા તેઓએ દશવૈકાલિક સૂત્રની ગાથા ખેલી એને અ યથા કરેલા કે જેથી રાજને રંજીત થઈ ‘ ખરતર ’ એવું બિરૂદ દીધું. તેમના શિષ્ય જિનચંદ્ર તથા અભયદેવ થયા. જિનચંદ્રની પાટે જિનવલ્લભ થયા. એકદા વિહાર કરતાં તે ચિત્રકૂટ પહોંચ્યા જ્યાં તેમને શ્રી મહાવીરદેવના છ કલ્યાણકની પ્રરૂપણા કરી; નવિન ગ્રંથ રચ્યા તેમજ ૧૩૪ ખેલે નિપજાવી ખરતર ગચ્છની સમાચારી સ્થાપી. તેમના શિષ્ય જિનત્ત થયા તેમના જન્મ વિ. સિ ૧૧૩૨ માં, સૂરિપદ ૧૧૭૦ માં. દરમીઆન ગુજરાતમાં સિદ્ધ નૃપને જન્મ થયેા. સૂરિજીના તપ પ્રભાવથી ૬૪ યાગીની, પર વીર તેમજ પાંચ પીર તેમનુ સાનિધ્ય કરવા લાગ્યા. વિચરતાં ગુરૂ વડનગર પધાર્યાં. સધે બહુમાન પૂર્વક સંપ્રતિરાજ નિર્મિત શ્રી વીરપ્રસાદે સ્નાત્રાદિ મહેાત્સવ પૂર્વક પ્રભાવના કરી. મિશ્રાદ્રષ્ટિ બ્રાહ્મણાથી આ - સહન ન થયું એટલે તેઓએ ગુપ્તપણે એક બ્રાહ્મણને ત્યાં ધરડી ગાય વછેરાને જન્મ આપી મૃત્યું પામી હશે તેનું મુઠ્ઠું લાવી જિન પ્રાસાદમાં રાખી દીધું. પ્રાતઃકાળે ગુરૂશ્રી દન માટે આવતાં વ્યતિકર જાણ્યા. જ્ઞાનાપયેગ મૂકતાં હિંદનું આજ કારસ્તાન જાણ્યું; એટલે ખાવન વીરમાં મુખ્ય એવા પૂર્ણભદ્રનું સ્મરણ કરી આશાતના નિવારવા જણાવ્યું. તરતજ તે મૃતકના કલેવરમાં દાખલ થયેા. ગાય ઉઠી ઉભી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com