________________
૨૬૫૮ ]
વીર-પ્રવચન
જન્મ. નામ હીરાચંદ. શ્રી વિજયદાનસુરિના ઉપદેશથી સ. ૧૫૯૬ માં દિક્ષા. સં. ૧૬૨૦ માં શિાહી નગરે ગચ્છનાયકપદની પ્રાપ્તિ. અમદાવાદ પાસે સિકંદરપુરમાં ચૈામાસી તપ કરવાથી તેમની ખ્યાતિ ચેતરફ વિસ્તરી. દરમ્યાન આગ્રામાં દેશી કૃષ્ણચંદ્રની સ્ત્રી ખીમાઇએ ( ચંપાએ ) દાઢ માસી તપ કરેલો હાવાથી મહાન્ આડ ંબરપૂર્વક તે દેવદર્શને જઈ રહી હતી, અચાનક પાદશાહ અકબરની નજર એ તરફ પડી. આટલા બધા દિવસના રાજા સાંભળી તેને આશ્ચ થયું. પીરનું નામ પૂછતાં હીરવિજયસૂરિજીનું નામ દેવાથી બાદશાહે તરતજ તેમને દિલ્હી તેડાવવા આમંત્રણ મેાકલવા હુકમ કર્યાં. એ કાળે સૂરિજી ગધારમાં હતા. વિહાર કરતાં તે દિલ્હી પધાર્યા. અખર શાહે સારી રીતે સૂરનું સામૈયું કર્યું. રાજદરબારમાં આચાર્ય તે ગાલીચા પર બેઠક લેવા વિનંતી કરી. આચાર ન હેાવાથી ગુરૂએ એ વાત મજૂર ન રાખી. મજાકમાં શાહે કહ્યું કે શું તેની તળે જીવજંતુ છે ? રિએ હા ભણા. ગાલીચેા ઉપાડતાં જ સૂરિની વાત સાચી પડેલી જોઈ ! મીઠી ઉપદેશ શૈલીથી બાદશાહનું મન ક્યા તરફ વળ્યું. શાહ પણ તિરજીની વિદ્વતા નિહાળી પ્રસન્ન થયા. તેમનું નામ પાતાની સભાના પહેલા વર્ગના મનુષ્યેામાં દાખલ કર્યું. વળી તેમના મૃતા શ્રવણુ કરી અકબરશાહે ચકલાની જભા ખાવાનું બંધ કરી દીધું. પર્યુષણા અને રાજા આદિના દિવસેામાં પોતાની હકુમતના સ દેશામાં જીવ વધ અટકાવ્યો. હિંદુ યાત્રીકા પર જયાવેરા લેવાતા સદંતર બંધ કર્યો અને સિદ્ધાચળની માલિકીના પટા સૂરિજીને લખી આપ્યા. વળી જગદ્ગુરૂના બિરૂદતી નવાજેશ કરી. એક ચામાસું ગાળી, શાંતિવિજય ઉપાધ્યાયને રાખી પોતે પાછા ફરતા જીરપુરમાં લાંકાગચ્છના ૨૭ જનને તપગચ્છમાં લઈ કુશળ આદિ શાખામાં નામ દીધા. ગુરૂની સાથે અઢાર શાખાના સાધુ વિચરતા તે આ પ્રમાણે ૧ વિજય, ૨ વિમળ, ૩ સાગર, ૪ ચદ્ર, ૫ હર્ષ, હું સૌભાગ્ય, ૭ સુંદર, ૮ રત્ન, ૯ સુધમ્મ, ૧૦ હંસ, ૧૧ આનંદ, ૧૨ વન, ૧૩ સામ,
વચના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com