________________
૧૮૨ ]
વીરસ્ત્રવચન
ગિક જ્ઞાનાદિના અભાવે થયેલી તદન અજ્ઞાત દશા. એથી સત્ય. શધવાની શક્તિ ન પ્રાપ્ત થઈ શકે; કેવળ પરંપરાની માન્યતાને રૂઢપણે વળગી રહેવા રૂપ દશા.
(૨) અવિરતિપણું–બાર પ્રકારે છે. ૧. વિચારેપર અંકુશને અભાવ જાણ્યા છતાં ને દેષરૂપ માન્યા છતાં માઠા વિચારો ક્ય જવા. જેવા કે વેર લેવાને છેતરવાને ઈ. ૨/૬ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શ્રવણ રૂપ પાંચ પ્રકારની લાગણીઓ પર અંકુશને અભાવ. ૭/૧૧ પૃથ્વી, અપ, વાયુ, અગ્નિ અને વનસ્પતિ રૂપ પાંચ પ્રકારના જી પ્રત્યે મન યા લાગણીઓ પરના અંકુશને અભાવ. ૧૨ જીવતા પ્રાણુંઓ કે જેમને પોતાની સ્થિતિમાં પરિવર્તન (સ્થાનાંતર) કરવાની શક્તિ છે તેમના પ્રત્યે મન કે લાગણીઓ પરના અંકુશને અભાવ. મન કે લાગણીઓ છુટા મેલવાથી દોષાપત્તિ છે. ૩. કષાયો એક જાતની નૈતિક અસ્વચ્છતા છે, તેથી જ તેના વડે સંસારનો લાભ બતાવે છે. સંસારવૃક્ષનું મૂળ કષાયેજ છે. કર્મ સમૂહને મોટે ભાગ તે દ્વારા જ આવે છે, તેને ૨૫ પ્રકારોમાં સમાવેશ થાય છે. ૪. - ગમાં કષાયોના જેવી સ્થિતિ છે. કષાય કરવાથી કર્મનું આવવાપણું છે; છતાં જે મનની તેમાં ગેરહાજરી હોય તે નવા કર્મોનું કિલષ્ટપણે ઉપજવાપણું નથી. મનના યોગ વિના કષાય પ્રવૃત્તિમાં એકદમ રક્તતા પ્રાપ્ત થતી નથી; છત્તાં ઘણે ભાગે યોગનો કષાય સાથે સહકારજ હોય છે, યોગ એટલે મન, વાણી અને કાયાની શક્તિ. એના નીચે પ્રમાણે પંદર ભેદ થાય છે; ૧ સત્ય મને યોગ. ર અસત્ય મનોયોગ. ૩ સત્યાસત્ય—મિશ્ર મગ. ૪ અસત્ય મિશ્રણ મોગ. (માનસિક ચંચળતા કે જેમાં સત્યને લવલેશ પણ ન હોય) ૫૮ ઉપર પ્રમાણે વાચા કે વચનને લગતા ભેદ અને ૯૧૫ કાયાને લગતી સાત પ્રકારની ચંચળતાઓ. જેવી કે ઔદારિક શરીરની, વૈયિની, આહારકની, કામણ તથા તેજસ શરીરની, કેમકે પરભવ જતાં ઉભય સાથેજ હેય છે. વિશેષમાં કાર્મણ તૈજસની શક્તિઓ યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com