________________
વીરપ્રવમન
" [૧૯૭
આગળ પણ તેજ પ્રમાણુવાળા બમણું વિસ્તારી દ્વિપસમુદ્રો અનુક્રમે અસંખ્ય છે. તેમાં છેવટે સ્વયંભુરમણ સમુદ્ર છે જેને મધ્યલોકનો અર્ધભાગ રોકેલ છે.
આ દ્વિપસમુદ્રની રચના સપાટ–ગાળ થાળીની માફક છે એટલે કે જંબુદ્વિપ લવણુ સમુદ્રથી, તે વળી ધાતકી ખંડથી એમ અનુક્રમે વિંટાયેલા છે. સર્વાદ્વિપ સમુદ્રની આકૃત્તિ ગોળ છે. મધ્યમાં જંબુદ્વિપ છે જે કોઈપણ દ્વિપસમુદ્રને વિંટતે નથ; તે કુંભારના ચાકની માફક ગોળ છે; જયારે લવણ સમુદ્ર ચુડીના આકારે ગોળ છે. જંબુદ્વિપની મધ્યમાં મેરૂપર્વત છે.
આ મેરૂપર્વત મૂળમાં (ચારે બાજુએ થઈને) દશ હજાર યોજન વિસ્તારમાં છે, તેની ઉંચાઈ એક લાખ પેજન છે, તેમાંના હજાર યોજન જમીનમાં અને નવાણું હજાર યોજન બહાર દ્રશ્યમાન છે. જમીન અંદરનો ભાગ (૧૦૦૦ જન) મૂળમાં, ૧૦,૦૯૦૩૬
જન વિસ્તારે છે, બહારના કશ્ય ભાગ ઉપર ચૂલિકા (શિખર) નિકળે છે, તે શિખરો પણ હજાર યોજન લાંબા પહોળા હોય છે. આ પર્વતના ત્રણ ભાગ છેઃ ૧ લો ભાગ હજાર એજનવાળા જે જમીનમાં છે તે, બીજે કાંડ (૨ જે ભાગ) ૬૩૦૦૦ એજન ઉો. છે અને ત્રીજો કાંડ ૩૬૦૦૦ જનને છે પહેલે ભાગ શુદ્ધ પૃથ્વી રૂપજ છે, બીજો ભાગ ચાંદી-સેનુ સ્ફટિક આદિ રત્નમય છે; અને ત્રીજો ભાગ લાલ–સુવર્ણમય પ્રાયઃ છે. આ એક લાખ યોજન પછી મેરૂની ચૂલિકા છે કે જે ૪૦ જન અને ટોચ પર ચાર યોજન વિસ્તારે છે. મેરૂ પર્વતના મૂળમાં ભદ્રશાળ વન છે, ત્યાં ઉપર ૫૦૦
જન ઉચે તેટલાક વિસ્તારનું નંદન વન છે, ત્યાંથી ૬૨૫૦૦ પોર્ન ઉંચે પાંચસે લેજનના વિસ્તારવાળું સૌમનસ વન છે ત્યાંથી ૩૬૦૦૦ યોજન ઉચે એટલે મેરૂની ટોચ પર ૪૯૪ યોજનાના વિસ્તારનું પાંડુક વન છે.
જંબુદ્વિપના સાત ક્ષેત્ર છે, તે વર્ષ કે વાસ કહેવાય છે. ભરત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com