________________
૧૮૮
વીર-પ્રવચન
જ્યારે મનુષ્ય તથા તિર્યંચ તે આ ગુણરથાનકે વર્તતા દેવાયું જ બાંધે, તેથી ઉક્ત છ તેમજ બીજી કષાય ચેકડીને તેમને ઉદય ન હોવાથી તે મેળવતાં કુલ ૧૦ ને બાંધે. પ્રાયઃ એ નિયમ છે કે જે કર્મને ભગવે તેને બધે.
(૬) સર્વ વિરતિ પ્રમત્ત પ્રણસ્થાનક-ત્રીજા પ્રત્યાખ્યાનીય કવાય ચતુષ્કને વર્જતાં અહીં ૬૩ ને બંધ હોય. ત્રીજી કષાય ચેકડીને અહીં ઉદય નથી તેથી બંધ પણ નથી.
(૭) અપ્રમત્ત ગુણસ્થાનક–ઉક્ત ૬૩ માંથી ૧ શેક, ૨ અરતિ, ૩ અસ્થિર, ૪ અશુભ, ૫ અયશ, ૬ અશાતા વેદનીય રૂપ છ પ્રકૃત્તિઓ બુચ્છેદ પામે એટલે કે એ છના નિમિત્તભૂત જે પ્રમાદ તે
અહીં ન હોય-અધ્યવસાય વિશુદ્ધ હેય-એટલે બંધ ન પડે. આમ ૫૭ બાકી રહે. તેમાં આહારક શરીર તથા એના અંગોપાંગ રૂપ દિક કે જે ખાસ અપ્રમત્તજ બાંધે તે મેળવતાં કુલ ૫૯ થાય. વળી એ વિશેષતા છે કે દેવતાનું આયુ તે પ્રમત્તજ બાંધવા માંડે (અપ્રમત્ત અતિ વિશુદ્ધ ને સ્થિર પરિણામી હોવાથી ન બાંધે, કારણ કે આયુનો બંધ અવિશુદ્ધને અસ્થિર પરિણામ પર અવલંબે છે.) પણ કઈક બાંધી ન રહે ત્યાં તે અપ્રમત ગુણઠાણે આવે તે ત્યાં પુરૂં કરે તેટલા કારણથી ત્યાં પણ બંધ કહેવાય. તે વેળા ૫૭+૧ દેવાયુ=૫૮ ગણાય. નહિંતર ૫૭+૨=૫૯ હેય. .
(૮) અપૂર્વકરણ ગુણસ્થાનક––આ ગુણઠાણાને સાત ભાગમાં વહેંચવાથી બંધની પ્રક્રિયા સમજવી સુલભ પડે છે. પહેલા ભાગે આગળ કહ્યા પ્રમાણે ૫૮ ને બંધ હોય. તેમાંથી નિદ્રા, નિદ્રાનિદ્રા, બાદ કરતાં બીજાથી છઠા ભાગ પર્યત ૫૬ ને બંધ હય, દેવગતિ દેવાનુપૂર્વી, પંચેદ્રિય જાતિ, શુભ વિહગતિ, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શુભગ, સુસ્વર, આદેય, (ત્રશનવક) વૈશ્યિ, આહારક, તેજસ, કાર્મણરૂપ દેહ ચતુષ્ક, વૈક્રિય અને આહારકના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com