________________
વીર–પ્રવચન
[ ૧૭૭
નવતત્વો પર ઉડતી નજર ફેરવી. હવે આપણે એમાં સૂત્રધાર સમા જીવ અજીવ રૂપ તત્વયુગલ પર મીટ માંડીએ. જીવ પુણ્ય અને પાપ તત્વમાં દર્શાવેલા શુભાશુભ પુદ્ગલેને આશ્રવ કરે છે, તેવી જ રીતે સંવર કરી, આવતાં કર્મો ને રોકે છે અને સંચય થઈ. ચુલાની નિર્જરા કરી નાશ કરે છે. વળી અજીવ એવા કર્મ પુદ્ગલેને બંધ પણ જીવની સાથે જ થાય છે અને સત્તા ફેરવી તે સર્વને નાશ કરતાં મેક્ષ પણ સ્વયં પિતે લાભી શકે છે, અર્થાત ટુંકમાં કહીએ તો એ બધાનું મંડાણ જીવ પરજ અવલંબી રહ્યું છે. તેથી જીવ અને પુદ્ગલ (અજીવ ) soul અને Matter અથવા કત અને કર્મ વચ્ચે ચાલી રહેલ સતત સંગ્રામ સમજ. એનું નામ જ સાચું તાત્વિક જ્ઞાન છે.
જીવના બે ભેદ–મુક્તિવાસી અને સંસારી, તેમાં સંસારીના ભેદ ૫૬૩. નારક સાત હેવાથી ભેદ પણ સાત, પર્યાપ્ત અપર્યાયરૂપ વર્ગ પાડતા ૧૪; તિર્યંચમાં પૃથ્વીકાયાદિક પાંચ, એકે દ્રિના સ્થળ અને સૂક્ષ્મ રૂ૫ ભેદ ગણતાં ૧૦; પ્રત્યેક વનસ્પતિને બાદરભેદ મેળવતાં અગીઆર પર્યાપ્ત અપર્યાપ્ત ગણતાં ૨૨; તેવી જ રીતે વિકદ્રિ (૨+૩+૪)ના ત્રણનું પર્યાપ્ત અપર્યાપ્ત પણ મેળવતાં ૬; પચેંદ્ધિ તિર્યંચના જળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, ચતુષ્પદ, સ્થળચર, અને ખેચર રૂપ પાંચ; ગર્ભજ સમૂર્ણિમરૂપ ભાગ પડતાં દશ અને પર્યાપ્ત અપર્યાપ્તના વર્ગો પાડતાં ૨); આ રીતે તિર્યચના કુલ ભેદ ૪૮. મનુષ્યના કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંત૫િ વાસી એવા ત્રણ મુખ્ય ભેદ. જંબુદ્વિપમાં મહાવિદેહ, ભરત અને એરવ્રત એમ ત્રણ અને ધાતકી તથા પુષ્કરાર્ધમાં બમણા હેવાથી બાર મળી કુલ ૧૫. એવી જ રીતે વચલા મહાવિદેહથી દક્ષિણ છેડાના ભારત સુધીમાં દેવકરે, હરિવર્ષ, અને હેમવંત રૂપ ત્રણ યુગલીક ક્ષેત્રે, તેવાજ ઉત્તર છેડાના એરવત સુધીમાં ઉત્તરકુરૂ, રમ્યક, અને હિરણ્યવંત રૂપ ત્રણ યુગલીક ક્ષેત્રો મળી છે તેના ધાતકી તથા પુષ્કરાઈન બમણું ક્ષેત્ર સાથે સરવાળો કરતા કુલ ૩૦, વિશેષમાં ભરત ને ઐરાવત ક્ષેત્ર
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com