________________
[ ૧૭૫
•જ
ભાવા—જેમ દુગ્ધ કહેતા બળી ગયેલ ખીજમાંથી ફરી અકુરા છુટવાને સંભવ નથી તેમ કર્રરૂપ ખીજ સર્વથા બળી ગયા બાદ ભવરૂપ યાને જન્મ મરણ કરવા રૂપ અંકુરાનું ઉગવાપણુ’ નથી. પરમ વીતરાગી થયા વગર પરમાત્મપણું પ્રાપ્ત થતું નથી જ અને જ્યાં વીતરાગતા સાભૌમ પદે હોય ત્યાં રાગદ્વેષને અભાવ હોય જ; અને રાગદ્વેષ યાને કષાયનું જ્યાં હાવાપણું નથી ત્યાં સંસાર સાથે પ્રયેાજન પણ ક્યાંથી સંભવે ! કર્મોના સથા ક્ષય કરી વિચિત્ર કર્મોના કીચડથી આર્ક પૂરિત એવા સંસારમાં પુનઃ પગ મુકવાનું કાણ ઈચ્છે ? આમ જૈન સિદ્ધાંત ઈશ્વરત્વની વ્યાખ્યા અને તેના વનમાં ખીન્ન મતાથી અવસ્ય જુદા પડે છે. શ્રી સન્મતિ પ્રકરણની વૃત્તિમાં ન્યાય ચક્રવર્તી શ્રીમદ્ અભયદેવસૂરિ મહારાજે કહેલુ છે કે
જેને રાગાદિ કલેશને સ્વભાવથી જ વિધ્વંસ કર્યાં છે તેને જ ઈશ્વર કહેવા યુક્ત છે' ઉપમા બળથી જ ઉપેયની સિદ્ધિ થાય છે. ઉપમાને વ્યતિરેક કરવાથી ઉપેયની સિદ્ધિને સંભવ નથી. જે ઈશ્વરત્વ પણ ઉપમા સિદ્ધિ ન હોય તે ક્યાં તો તે સ્વને સાંપડવુ જોઈએ અથવા તે કાઈને પણ તે ન લભ્ય થવુ જોઈ એ, એટલા સારૂ જેને ઈશ્વર યા ભગવાનને વદન-અર્ચન કરતાં છતાં વા તેમનું ધ્યાન ધરતાં છતાં તેમને જગતકર્યાં નથી માનતા. જગત રચના કર્માંજનિત હાવાથી તેમને અભિપ્રાય છે કે− પરમ વીતરાગ એવા ઈશ્વરને જગત્ રચવાનુ કાઈ પણ પ્રયેાજન નથી, કેમકે તે તે પરમ કૃતાર્થી થયેલ છે એટલે નિષ્પ્રયેાજનીને જગત્-સૃષ્ટિની ચેષ્ટા કરવા રૂપ મતિ થવાને સભવ પણ નથી. વળી ઈશ્વરનું અનાદિણુ સ્વીકારવામાં આવે તે તેના કરાયેલા જગતનુ અનાદિત્ય શા સારૂં ન માનવું ’વારંવાર સજનનુ પ્રયેાજન પણ શું? જૈન આગમ તા સ્પષ્ટ રીતે જાહેર કરે છે કે-‘દરેક પળે ભિન્ન ભિન્ન પરિણામને પામતું એવું જગત્ દ્રવ્ય શક્તિથી જ સનાતન છે કેમકે તેને સમૂળગા નાશ જ નથી થતા તે પછી નવિન ઉત્પત્તિ શી રીતે ઘટે ? વળી
વીર-પ્રવચન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com