________________
૧૭૨ ]
વીર–પ્રવચન
એમાં શુભ વિચારા પુન્યના હેતુભૂત છે જ્યારે અશુભ પાપના કારણભૂત છે. સરવાળે આશ્રવનેા તા રાધ જ ઇષ્ટ છે. સવર્ એટલે રાકવું અર્થાત્ દાખલ થતાં અટકાવવું. જ્યાં લગી આશ્રદ્દારો ઉઘાડા હાય ૐ ત્યાં લગી આત્માને વિષે કરૂપ દ્રવ્યને સંચય થતા રહે છે. પણ જ્યાં સમ્યગ્દર્શનાદિ સાધના મારફતે એને રાધ કરવામાં આવ્યો કે આશ્રવ કકડભુસ થઈ હેઠે પડે છે. આમ આવવાના માર્ગોથી વિપરીત લક્ષણવાળા સાધના જેવા કે મિથ્યાત્વ શેાધન અથે સમ્યકત્વ, અવિરતિ સામે દેશિવતિ કે સર્વાંવિરતિ, ક્રોધાદિ રિપુ સામે ક્ષમાદિ શસ્ત્રો અને ગુસિદ્દારા યોગને-સામનેા કરવાથી નવાનું આવવાપણુ મૂળથીજ રાકાઈ જાય છે. નિર્જરા એ તપાદિ ક્રિયા દ્વારા ખેરવાતા કર્મા, જે દેશથી અર્થાત્ અમુકાંશે ઓછા થાય છે તેનુ નામ છે.
અંધ-અજનના ચુર્ણ વા ભુકા વડે ભરેલા દાબડાની માફક નિરંતર પુદ્ગલાથી વ્યાપ્ત એવા આ લોકને વિષે કમોને યાગ્ય પુદ્ગલાના આત્માની સાથે દુધપાણી જેવા અથવા અગ્નિયુક્ત લેાપિંડ જેવા એકમેક રૂપ જે સબધ થવા તેનું નામ અધ છે.
મેક્ષ એટલે સર્વ કર્મોના સથા ક્ષય થવા તે. કર્મોથી સંપૂર્ણપણે છૂટા થવું યાને આત્માનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થવું એજ મોક્ષ કે મુક્તિ. જૈન દર્શનમાં કર્મની વ્યાખ્યા કરતાં કથન કરાયેલુ` છે કે
6
જીવ વડે હેતુને અનુલક્ષી કરાયેલી ક્રિયા તે કર્યું; એટલે કે કષાય વિગેરે દાષાથી જે કર્માંરુપ દ્રવ્ય આત્માની સાથે બધાય છે તે કરેં. કર્મ પુદ્દગલ રૂપ છે. તેને સમાવેશ અજીવ તત્વમાં થઈ જાય છે. નૈયાયિકા જીવને ગુણુ એનેજ કર્મ કહે છે, સૌગતા વાસનાને, કપિલ પ્રકૃતિના વિકારને, બ્રહ્મવાદી અવિદ્યારૂપ સ્વભાવને ક` માને છે. કેવળજ્ઞાનીને મેક્ષ ક` આદિ દરેક પદાર્થો પ્રત્યક્ષપણે દ્રષ્ટિગાચર થાય છે અને તે જ્ઞાનની અતિશયતાને આભારી છે. કેવળજ્ઞાન જ્ઞાનાવરણી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com