________________
૧૬૮ ]
વીર-પ્રવચન
નથી ત્યાં પછી
એટલે
જ
છે. બાકી પૂર્ણ નિરીક્ષણમાં તે જ્ઞાનની સહાય આવશ્યક છે. ઉચ્ચ કક્ષાના જ્ઞાન શિવાય સંપૂર્ણપણે એકેદ્રિયમાં જીવત્વ ન જોઈ શકાય છતાં અત્યારના વિજ્ઞાનશાસ્ત્રીઓ રસાયણિક પ્રયોગ દ્વારા એ કેવલ સમજવામાં ઘણું આગળ વધ્યા છે, બાકી શ્રદ્ધા તે અતિ અગત્યની વસ્તુ છે. જેઓ “જીવ’ એવો પદાર્થ જ માનવા ના પાડે છે તેઓને માટે બંધ અને મોક્ષની વ્યવસ્થા માનવાપણું પણ નથી; કેમકે જ્યાં જીવ’ માન નથી ત્યાં પછી કેણ બંધાવાનું અને કોણ છુટવાનું? વર વિના જાન હોઈ શકે ખરી! એટલે જીવ માન્યા વગર ચાલે તેમ નથી, જીવ મા એટલે કર્મ તે તેની સાથે માની લેવાનું. તે વગર જગતમાં નજરે ચડતી આ બધી વિચિત્રતાઓ સંભવી શકેજ કેવી રીતે? માનવી માનવીમાં પણ કેટલે તફાવત? કઈ રાજા તે કેાઈ રંક. કઈ ધની તો કોઈ નિર્ધન. એક પ્રજ્ઞાશાળી તે બીજે નિરક્ષર. એક રોગી તે અન્ય અલમસ્ત અને એ સિવાયની બીજી સંખ્યાબંધ વિચિત્રતાઓ કર્મસ્વરૂપમાં ઊંડ અવગાહન કર્યા વગર ભાગ્યેજ ઉકેલી શકાય તેમ છે. તેથી જ દેવેન્દ્રસૂરિ પ્રથમ કર્મગ્રંથમાં કહે છે કે જે આ બધી વિચિત્રતાઓ કર્મના અભાવે થઈ છે એમ ચોક્કસ થાય છે તે પછી જીવ માન્યા વિના તે વાત યુક્તિયુક્ત નથી થઈ શકતી. એટલે કે કહો છે તે જીવ પણ છે અર્થાત જીવ–અજીવ રૂપ ઉભય તો છે તે તેની પાછળ બાકીના સાત ત પણ છે. આમ છવ સંબંધી વિચાર્યા પછી એને ઓળખવાનું લક્ષણ આ પ્રમાણે દોરી શકાય. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે એટલે એ છનો વિકાસ વ્યક્ત કે અવ્યક્ત જેમાં હેય તે “જીવ” છે.
અજીવ એટલે ચેતનાને જેમાં અભાવ છે અથવા તે જીવત્વનું જે લક્ષ્ય બાંધ્યું છે તેથી વિપરીત પણું છે તે જડ. અજીવ અચેતન ઇત્યાદિ તેના જુદા જુદા નામે છે. તેના નિમ્ન લિખિત પાંચ પ્રકાર છે. ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૩. પુદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com