________________
૧૬૪ ]
વોર–પ્રવચન
એથી વિપરિત લક્ષણવાળા એટલે કે મેટા—દેખાય તેવા અને નિયત સ્થાનવાઁ તે બાદર.
સ્પ સાથે ખીજી ઈંદ્રિય રસ ધરાવતા જીવામાં–કરમીયા, પારા, શંખ, કાડા, ચંદનàા, અળસીઆ, વાળા જા આદિને સમાવેશ થાય છે. સ્પર્શી, રસ ધ્રાણુ ( નાક ) રૂપ ત્રણ ઈંદ્રિય વાળામાં–કુથુવા, માંકડ, જી, મ"કાડા. ચાંચડ, કીડી, ઇંદ્ર ગાપાદિક, કાનખજીરા, ઘીમેલા, પ્રમુખ છે. ઉક્ત ત્રણ સાથ ચક્ષુ મેળવતાં ચૌરીયિ તરિકે ઓળખાતા જીવામાં—ભમરા, માખા, ડાંસ, પતંગી, કંસારી, ખડ માંકડી, વીંછી, ભમરાઓ, તીડ વી. છે. પાંચમી શ્રવણેદ્રિય ઉમેરતાં પચેદ્રિયપણાની પૂણુતા થાય છે. નીચે જણાવેલા ચાર તા તેના મેટા ભેદ છે. નારકી, તિર્થંચ, મનુષ્ય અને દેવતા.
નારી—ખાસ કરી અંધકારવાળા ગંધાતા તેમજ કલેશ ક અને સતાપ ઉપાવનારા સ્થાનેા તરિકે જેની ગણના થાય છે એવી નારક ભૂમિમાં ઉત્પન્ન થનારા જીવે તે નારકી. નરક સાત છે અને તે ચૌદ રાજલેાકમાંના નીચલા સાત રાલેાકમાં આવેલી છે. રત્નપ્રભા. ( ધમા ) શર્કરાપ્રભા ( વશા ) આદિ નામ અને ગાત્ર છે; એથી તેના સાત પ્રભેદ ગણવામાં આવ્યા છે.
તિર્યંચ—તિાઁ યાને વાંકી ગતિવાળા માટે અથવા તે તિર્થ્યલાકમાં વસનાર એથી તિર્યંચ એટલે પશુ પક્ષી. તેમાં માછલા, મગર, વી જળચરમાં, હાથી, ગાય, ઘેાડા વી॰ સ્થળયરમાં અને હંસ, સારસ વી ખેચરમાં ગણાય છે.
મનુષ્ય—વિચિત્ર પ્રકારની ભૂમિના વસવાટ ઉપરથી તેના પણ ત્રણ પ્રકાર. કર્મભૂતિ વાસી, અકર્મભૂતિ વાસી અને અંતરપિ વાસી. દેવતા—ભુવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક એવા ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com