________________
વીર-પ્રવચન
૧૫૨
'
ઉદ્દાર તેમનેજ કર્યાં. એ સમયે સધ સાક્ષીએ રત્નાકરસૂરિએ આત્મનિંદા ’રૂપ સાર ગર્ભિત · શ્રેયઃ શ્રિયાં ! મંગળ ’ આદિ શ્લોકાવાળી સ્તુતિ રચી જે રત્નાકર પચિશી નામથી સુપ્રસિદ્ધ છે. સમ ઉપદેશક શ્રી રત્નાકરનુ સં. ૧૩૮૪ માં સ્વર્કીંગમન થયુ. સ. ૧૩૭૫ માં સામપ્રભસૂરિજીનું સ્વર્ગગમન થયું.
૪૮. શ્રી સામતિલકસૂરિ. તેમને શિરાહી નગરમાં ચંદ્રસુરિ, યાનદર અને દેવસુ ંદરસૂરિત સૂરિપદ આપ્યું. ક્ષેત્રસમાસ ગ્ર ંથની રચના કરી.
૪૯. શ્રી દેવસુ ંદરસૂરિ લઘુ ગુરૂભાઈ શ્રી ચંદ્રશેખરસૂરિ—કુમારપાળ નૃપ સ્થાપિત તારણગિરિ ઉપરના પ્રવાળાના બિંબને ભૂમિગૃહમાં ભંડારી અસુરના ઉપદ્રવ નિવારણાર્થે નવિનબિંબની સ્થાપના કરી. નિમ્નલિખિત પાંચ શિષ્યાને સૂરિપદથી વિભૂષિત કર્યાં. જ્ઞાનસાગર, કુલમંડન, ગુણુરત્ન, સારત્ન, અને સેામસુંદર. જ્ઞાનસાગરે આવશ્યકની અવચુરી તથા એનિયુક્તિની અવસુરી, કુલમંડને કુમારપાળ ચરિત્ર તેમજ ગુણરત્ને ક્રિયારત્ન સમુચ્ચય, ષડદર્શન સમુચ્ચય, અને સારત્ને અંત જીતકલ્પની ટીકારૂપ ગ્રંથેાની રચના કીધી. વળી તે ચાર ગુરૂની હયાતીમાં કાળધર્મ પામવાથી પટ્ટધર તરિકે શ્રી સામસુંદરસૂરિ આવ્યા.
૫૦ શ્રી સામસુંદરસૂરિ—તેની દરેક કરણી ખાસ કરીને ઉપયોગ પૂર્ણાંક થતી. એકદા વિચરતાં તે ચખારી નગરીમાં પધાર્યાં. વિના કારણુ એક દ્રવ્યલિંગી તેમના પર રાષ ધરવા લાગ્યા ને મારવાના લાગ શોધવા લાગ્યા: એક રાત્રિએ તેને મારાને ઉપાશ્રયમાં મેકલ્યા. સૂરિજીને નિદ્રામાં પણ પાસુ બદલતાં પૂર્વે રજોહરણથી પૂજતા જોઇ એના હૃદયમાં વિચાર આવ્યા કે– જેમના હૃદયમાં વધ્યા આટલી ઊંડી ઉતરેલી છે. એવા મહાન પુરૂષને ધાત કરી હું કયે ભવે છુટીશ.’ આમ હૃદયપલટા સહ તે પાછા ફર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com