________________
વીર–પ્રવચન
૧૫૦
પરિગ્રહ સખી ગુરૂત્રોને સચોટ વાણી શ્રવણ કરી. પેથડનામાં એક દારિદ્રી શ્રાવકને એ વ્રત ગ્રહણ કરવાનું મન થયું. વળી પેાતાની વમાન દશા અનુસાર તેને પાંચસે રૂપીઆ સુધીની રકમ છુટી રાખવાની ઇચ્છા દેખાડી. ગુરૂશ્રીની નજર તેના કપાળ તરફ જતાં વ્રત દેતાં અચકાયા અને તેની હસ્તરેખા જોવા લાગ્યા. ભવિષ્યમાં પુન્ય યુગે તે રિદ્ધિશાળી થવાને જાણી વધુ બ્રુટ રાખવા સૂચના કરી. પછી પેથડે પાંચ હજારથી વધુ મળે તેટલું સુકૃત કરવાનો નિયમ લીધા. સમય જતાં ગુરૂની વાણી સાચી પડી. ધી સાકર અને કરીઆણાના વેપારમાંથી વધી તે રાજા સારંગદેવના કારભારીપદે પહોંચ્યું. આ રૂદ્ધિ પામ્યા અને પુત્ર ઝાંઝણને ઉત્સાહપૂર્વક પરણાવ્યા. ઝાંઝણકુમાર નવાઢા સહ ભૃપ દર્શને આવતા રાજવીએ. નાગરિકામાં સુવર્ણ ગદીમાનું લ્હાણું કર્યું. પેથડ પણ વિના ગવે લીધેલ પ્રતિજ્ઞાને અનુસરી જિનમંદિર સધક્તિ આદિ કાર્યોમાં લક્ષ્મીના વ્યય કરવા લાગ્યા.
સારી રીતે સામૈયું કરી સૂરીશ્વરને પ્રવેશ કરાવ્યા. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દર્શન અવસરે ખ્વાંતેર હજાર ટકાની સધને પહેરામણી કરી. ૮૪ નવિન પ્રાસાદ નિપજાવ્યા, ૧૦૦ ના જીર્ણોદ્ધાર કરાવ્યેા. શ્રી અહિલપુર પતનમાં ચાર જ્ઞાનભંડાર કરાવ્યા. સિદ્ધાચળ, તારણગિરિ, વિજયનગર, પેશીના ગામ અને ઇડરગઢ મળી પાંચ સ્થાનના સંધ કહાડયા. છપન્ન ધડી સુવર્ણ ખચી શ્રી શત્રુંજય પર ઈંદ્રમાળ પહેરી. ખત્રીશમે વર્ષે બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. ઝાંઝણકુમારે પણ અઢાર ભાર કંચન વાપરી સ્વન્યાĪપાર્જિત લક્ષ્મીનુ સાક્ષ્ય કીધુ', શ્રી ધ`ઘેષસૂરિએ પણ વ્યંતરીતે ઉપસ` મંત્રશકિતવž નિવારી તેમજ શ્રી અતિ પાઈનાથના દેવાલય સમિપ વસતા ટિલની મેલી વિદ્યા સામે યોગ્ય પ્રતિકાર કરી જીનશાસનની પ્રભાવના કરી. સ. ૧૩૪૭ માં સ્વગમન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com