________________
વીર પ્રવચન
[ ૧૩૫
૩૬. શ્રી સદૈવ સુરિ-ભરૂચ નગરમાં એકદા આ સૂરિને કાન ફટ્ટા યાગી સાથે પ્રસગ પડયા. ૮૪ સર્પના કરડીયા સાથે ચેાગી વાદ કરવા આવ્યેા. સૂરિએ કનિષ્ટ આંગળીથી પેાતાની ચાતરફ વલયા કારે ત્રણ રેખા કરી. યાગીએ છેડેલા સાઁ એ રેખાની અંદર આવી ન શકયા. યાગી ક્રોધથી રાતા પીળા થઈ ગયેા ને ગુરૂના પરાભવ કરવા સારૂ વંશનાલિકામાંથી સિંદુરી સ` કહાડી ગુરૂ પર છાયા. ઉગ્ર તપસ્વી ગુરૂના મહિમાથી ચાસદ ચેાગીનીમાંની એક કુરૂ કુલ્લા નામા દેવીએ તે સિ ંરિઆ સર્પની દાઢા બંધ કરી દીધી. આમ યેાગીના પરાભવ થયા. સૂરિનો કીર્ત્તિ પ્રસરી. ત્યાં નવિન બંધાવેલા ૨૭ પ્રાસાદમાં તેમને પ્રતિષ્ઠા કરી.
૩૭. શ્રી દેવસૂરિ. તેમના સમયમાં નાસિક નગરે ચંદ્રપ્રભુના પ્રાસાના જીર્ણોદ્ધાર થયા તેમજ રામસૈન્ય નગરમાં રૂષભદેવ પ્રભુને પ્રાસાદ નવિન નિર્માયે। અને બધા મળી ૧૦૪૧] ધાતુના બંખે નવા
ભરાવ્યા.
૩૮. શ્રી અજીતસિંહસૂરિ તેઓશ્રીની ઉપદેશશૈલીથી રગનાય નામા વણુક સ્વ દ્રવ્ય ખરચીને નવા સાત પ્રભુપ્રાસાદ તૈયાર કરાવ્યા. . તેમના સમયમાં નિમ્ન લિખિત ભિન્ન ભિન્ન કાર્યોં નિપજ્યાં. એ દ્રષ્ટિયે એમના સમય નાંધનીય છે. શ્રી આચારાંગ તથા શ્રી સૂયગડાંગ સૂત્ર ઉપર ટીકા રચનાર શીલાંકાચા થયા. નિવૃત્તિ ગચ્છમાં અનેક ગ્રંથ કર્તા દ્રોણાચાર્ય થયા. માળવદેશની ઉન્ન૨ેની નગરીમાં લઘુભેાજ રાજા ગાદીએ આવ્યા. તેમનાથી બિરૂદ પામેલા વાદીવેતાળ શાંતિ સૂરિ વડગચ્છમાં થયા. શ્રી ચક્રેશ્વરી તથા પદ્માવતી દેવીઓનુ તેમને સાનિધ્ય હતુ. તેમની કૃતિઓમાં શ્રી ઉતરાધ્યયન સૂત્રની બહત્ ટીકા, અઢાર હજાર શ્લોક પ્રમાણુ વિચાર પ્રકરણ મુખ્ય છે. ધુલિકાટના પતન વેળા સાતસા શ્રીમાળી ગાત્રનું રક્ષણ કર્યું. એ સંધ રક્ષકને ગ્રંથકારક સૂરિ. વિ. સ. ૧૧૧૧ માં સ્વગે ગયા. પ્રસિદ્ધ કવિ ધનપાળ પંડિતે શ્રી રૂષભ પંચાશિકા, દેશીનામ માળા અને તિલકમાંજરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com