________________
પર ]
વીર-પ્રવચન
શ્વેતવર્ણી હાઈ ઉજ્વળ શશી સમ શાલતી હતી. પ્રભુના ગર્ભમાં આવ્યા બાદ રાણીને ચંદ્રનું પાન કરવાને દોહદ થયેલા. બુદ્ધિમાન્ મંત્રીની સલાહ અનુસાર પૂર્ણિમાની રાત્રિએ ખાકારાવાળા છાપરા તળે દુધથી ભરેલા થાળમાં ચંદ્રમાના પ્રતિબિંબને આકર્ષી લઈ તેનું પાન કરાવી એ પૂર્ણ કરવામાં આવ્યા. માતાના ભાવ ઉપરથી ને દેહની કાંતિને લક્ષી ચ ંદ્રપ્રભુ એવું નામ સ્થાપ્યું હતું.
નવમા સુવિધનાથ યાને પુષ્પદંત પ્રભુ કાક'દી નગરીના સુગ્રીવરાજ અને શ્યામા રાણીના પતાતા પુત્ર હતા. ગર્ભમાં પ્રભુ આવ્યા બાદ રાજા રાણી ભલી પ્રકારે ઉત્તમ વિધિ-વિધાનથી ધર્માંકરણી કરવા લાગ્યાથી સુવિધિનાથ નામ સ્થાપ્યું, વળી તેમની દંતક્ત મચકુદના પુષ્પની કળી સરખી ઉજ્જ્વળ હેાવાથી ઇતર નામ પુષ્પદંત. શરીરને વર્ષે શ્વેત હાઈ પ્રભુની શાભામાં અભિવૃદ્ધિજનક હતો.
આ જીનના નિર્વાણ પછી
આ ભારતભૂમિમાં, ધર્મના નામે ઘણાં ધતીંગેા પ્રૉ. ભરત સ્થાપિત ‘ માહના ' કે જેમના વ’શો ઉત્તમ પ્રકારે બ્રહ્મચર્ય પાળી, પાનપાન રૂપ જ્ઞાનાધ્યયન કરતા હેાવાથી
બ્રાહ્મણા ' નામથી સુપ્રસિદ્ધ થયા હતા; તેમનામાં શનૈઃ શનૈઃ શિથિલતાએ પ્રવેશ કર્યા. વશ ઉતાર આચારવિચાર નરમ પડવા માંડયા. ખ્રહ્મચર્ય અને જ્ઞાન વિસરાઈ જઈ એને સ્થાને તૃષ્ણા અને અજ્ઞાનતા ઉભરાવા માંડી. સમય જતાં તેમના વંશજોએ લાભને પૂર્ણ કરવા સારૂ દાન પ્રશસ્તિના નામે કપાલ કલ્પિત સૂત્રેાની રચના કરી, લેકવૃંદમાં એને પ્રચાર શરૂ કર્યો. સુવિધિનાથના શિવગમન બાદ શીતલજીન થયા તે દરમિઆનના લાંબા ગાળામાં આ પ્રાહ્મણ સમુદાયે એટલી હદ સુધી પેાતાને પ્રભાવ પ્રસરાવ્યે કે ઘણા તેમને ગૃહસ્થ વેશમાં ગુરૂ તરિકે પૂજવા લાગ્યા. અસંયતિ પૂજાને પ્રારંભ અહીંથી જ આગળ વધ્યેા. આદિકાળની સરળતા અત્યારે જવલ્લે જ
C
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com