________________
વીર-પ્રવચન
[ ૯૧
અજ્ઞાનતિમિર વિસ્તરપણે વ્યાપી રહેલ હતુ. ચેાતરફ જનતા ધર્મના નામે જીવહિંસાવાળા યજ્ઞયાગો કરી સતૈષ માની રહી હતી, દ્વિજ સમુદાય કે જેને સ સત્તા પેાતાના હસ્તમાં રાખી હતી, તે માંમાગ્યા દામ, ઈચ્છા મુજબ ખાનપાન, અથવા તે મનમાન્યા. રાચરચીલા મેળવી ભાળી પ્રજાને સ્વર્ગ મેાક્ષના પરવાના આપી રહ્યો હતા. આ સામે કાઇ વાંધો ઉઠાવતું તેા તરત જ તેના સારૂં નર્કના દ્વાર ખુલ્લાં મૂકી દેવાતા ! આ લેાકમાં આપી શકાય તેવી દરેક ના અપાતી. ધર્મના ઈજારા અમૂક જ્ઞાતિને હસ્તક રખાયા હતા અર્થાત્ ધ સાંભળવા–સભળાવવા અને પાળવા માટેના સંખ્યાબંધ કાનુના ઘડી બ્રાહ્મણ જાતિનું એકછત્ર રાજ્ય પ્રવર્તાવ્યુ હતું. લાકસમૂહ સ્વાશ્રય અને આત્માના દર્શન–નાન–ચારિત્રરૂપ મૂળ ગુણાને વિસરી જઈ, પરાવલંબી થઇ રહ્યો હતા. ગુણુ કરતાં આડંબર વધી પડયા હતા. જ્ઞાન વિહુ ક્રિયા જડત્વ પ્રસરી રહ્યું હતું.
,
આ પરિસ્થિતિમાં પરમાત્મા શ્રી વીરે સખત હાથે, સતત્ પ્રયત્ને અને ઉત્કટ પ્રેમભાવે કામ લીધું. તેઓશ્રી ધ જેવી આત્મિક વસ્તુ જોરજુલમથી કિંવા રાજ્ય દાક્ષિણ્યતાથી ફેલાવવા માગતા નહાતા. તેને તે પ્રત્યેક વ્યક્તિના હૃદય ઉંડાણમાં જ્ઞાનરસ્મિ દ્વારા જડ ઘાલી સારાયે સમષ્ટિ વર્તુલમાં આંદેલન આણુવું હતુ. એની સિદ્ધિ અર્થે સ્વશક્તિ ઉપરાંત તેઓશ્રીએ માત્ર એક ‘ પ્રેમ ' રૂપી સાધન સાથે લીધું હતું. સત્ય પર તે। મંડાણુ હતુ જ અને સાથમાં પ્રેમ માર્ગના સધિયારા લઇ, ત્રિકાળદર્શી એ મહા સતે-ચરમ જિનપતિએપ્રથમ જે જાતિ સત્તામાં ચકચૂર બની—વિદ્યાસંપન્ન છતાં ગવાધ ખતી, કેવળ હિંસક કાર્યોમાં અને ગાઢવી કહાડેલા ક્રિયાકાંડમાં જ ધમ માની મશગુલ બની બેઠી હતી તેના રધર પપડામાંના અગ્રગણ્ય મનાતા ઈંદ્રભૂતિ પ્રમુખ અગીઆર તે ચુંવાલીસસે શિષ્યની સંપદા સહિત પ્રતિખેાધ આપી, ચીરકાલસંચિત શંકાના બંધનેા તેમના માનેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com