________________
૧૦૨ ]
વીર-પ્રવચન
દત્તાચાર્ય–તેમની પરંપરામાં–સમુદ્રાચાર્યને, કેશમુનિ અનુક્રમે થયા. શ્રી વીરના સમયમાં એ જ કેશમુનિ સહગૌતમ સ્વામીને મેળાપ અને વાર્તાલાપ થયેલ. એ વેળા ચાર અને પાંચ મહાવ્રત સબંધી તેમજ બીજી કેટલીક, બાબતે સબંધી પરસ્પર ચર્ચા અને ખુલાસા થયેલા. પ્રદેશ રાજાને પ્રતિબોધ પમાડનાર પણ એ જ કેશરિ. એમના શિષ્ય શ્રી સ્વયં પ્રભસૂરિ અને તેને શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિ થયા કે જેમણે શ્રી વીરનિર્વાણ પછી પોતેર વર્ષે એઈસા (એસીયા) નગરીમાં ચામુંડાદેવીને પ્રતિબંધી ઘણું ને અભયદાન દીધું; ને તેનું સચિવ નામ રાખ્યું. વળી ભૂપાળ શ્રી ઉપલદેવ પરમારને પ્રતિબંધી એકલાખનવાણું હજાર ગેને જેન બનાવ્યા. શ્રી પાર્શ્વનાથને પ્રાસાદ બનાવરા ને સૂરિ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. એ સર્વ જેને ઉપકેશ જ્ઞાતિ (અશવાળ) તરીકે સંબેધાયા. સૂરિના ગચ્છનું નામ પણ ઉપકેશ પડયું. આમ ઓસવાળ જ્ઞાતિ સંબંધી આખ્યાયિકા છે. ૪. શ્રીયંભવસૂરિ–કેટલાયે સૂત્રનું દહન કરી શ્રી દશવૈકાલિક સુત્રની રચના કરનાર. બન્યું એમ કે પોતે ગર્ભવતી પ્રિયાને છોડીને આવેલા ત્યાર બાદ ઘેર પુત્રને જન્મ થયેલે. એનું નામ મનક. ઉમર લાયક થતાં એ મનક પાઠશાળાએ જવા લાગે ત્યાં સાથે ભણતા વિદ્યાર્થીઓના મહેણુથી ઘેર આવી માતાને પોતાના બાપ સંબંધી પૂછવા લાગ્યો. એટલે પ મ કે પિતા સાધુઓની જોડે ગયા અને હાલ મોટા આચાર્ય મનાય છે. એ પણ શોધ નિમિત્તે નિકળી પડે. અકસ્માત માગે પિતા પુત્રને વેગ થય. વાર્તાલાપથી પિતાએ પુત્રને ઓળખ્યો અને ઉપગથી એનું અલ્પ આયુષ્ય પણ જાયું. આ વાત સાધુ સમુદાયમાં પ્રસરવા ન દેતાં કેવલ પુત્ર સ્નેહના કારણથી–તેને ટુંકા જીવનમાં પણ કલ્યાણ થઈ શકે એ ખાતર દશવૈકાલિક સુત્રની સંકલ્પના કરી એ દ્વારા મનકને આગમનું રહસ્ય સમજાવ્યું. અન્ય સાધુઓની વૈયાવચ્ચ કરવા રૂપ ઉંચા પ્રકારની સેવાથી જ્ઞાનપ્રાપ્તિ સાથે ક્રિયાને વેગ મલ્યો. આમ મનક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com