________________
વીર–પ્રવચન
[ ૧૦૭
આપવામાં આવી કે–‘સ્વામી તે પૂછજો કે જે વ્યક્તિ સંધની આજ્ઞા ન માને તે કંઈ શિક્ષાને પાત્ર થાય? અને તે જે જવાબ આપે તે સાંભળી લઈ, સંધ તમને તે શિક્ષા ફરમાવે છે. એમ કહી પાછા આવજો. સ્વામી પાસે કેટલાક કાળે પાટલીપુરમાંથી સંદેશવાહક આવી પુષ્યા ને સુચનાનુસારે વર્તન કર્યું. ભદ્રબાહુ સ્વામીએ સંધની આજ્ઞા ઉલંધનાર માટે · સધ બહાર ’ની શિક્ષા ફરમાવી એટલે તરતજ ઉક્ત માનવીએએ એ શિક્ષા તેમને લાગુ કરી. આ વેળા એ મહાન્ વ્યક્તિ-ચૌદ પૂર્વ ધર–ખેાલી ઉડી-‘ ભાઈ, સધ એવું ન કરે. હું જે મહાપ્રાણા ધ્યાનમાં રાકાએલ છું તે હવે થાડું બાકી છે, એ પણ શાસનનું કામ છે. તેથી જ સધની આજ્ઞા છતાં આવી શકતા નથી પણ ત્યાંથી જેટલા શિષ્યાને અહીં મેાકલવામાં આવશે તેટલાને જરૂર હું વાંચના આપીશ; અને એ રીતે ઉભય કા સચવાશે. માટે સધને મારી વિનંતિ છે કે બની શકે તેટલા શિષ્યાને મારી પાસે મેાકલાવે.' સધના કણ્ આ વાત પહેાંચતાં સતાષ થયા. પાંચસેાની વિપુલ સંખ્યામાં શિષ્ય સમુદાય મેકલવામાં આવ્યા. સ્વામી પણ સમય મેળવી વાચના આપવા લાગ્યા. કાળની દુરતાને લને કહેા કે એ અપૂર્વ જ્ઞાનને ધારણ કરવાની અશક્તિને લઇને કહેા, ગમે તેમ પણ માત્ર એક સ્થૂલભદ્ર મુનિ છેલ્લે સુધી ટકી રહ્યા, એમને પણ દશ પૂર્વ સુધી પહોંચ્યાપછી પ્રાપ્ત કરેલ સ્વાનુભવ પ્રયેાગ કરી બતાવવા રૂપ અજીણુ થયું. વાંદવા આવેલ સ્વભગિનીઓ (સાધ્વી વેશમાં) સામે એ પ્રયાગ સિંહનું રૂપ કરી અજમાવ્યા. ગુરૂશ્રીએ કહેલું કે ‘જાવ પેલી ગુફામાં સ્થૂલભદ્ર અધ્યયન કરે છે અને અહીં તે સિંહ બેઠેલ છે માટે જરૂર તે આપણા ભાઈનું ભક્ષણ કરી ગયા હશે’ એમ વિચારતી એ સસ સાધ્વીએ પાછી ફરી. સ્વામીને સર્વ વ્યતિકરની જાણ કરી. પૂર્વધરે ઉપયાગ મૂકી સર્વ સ્વરૂપ જાણ્યું. પુન: કહ્યું કે જાવ તમારે અધુ હવે ત્યાં ખેડેલ છે. સાધ્વીઓએ પાછા ફરતાં જ મુનિ સ્થૂલભદ્રને જોયા. વંદન કર્યું અને એમના મુખથી જ જાણ્યું કે એ સિંહપણું તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com