________________
વીર-પ્રવચન
[ ૯૭
એ સાક્ષીભૂત એટલે જ શ્રી ગૌતમ પ્રશ્નકાર, શ્રી મહાવીર ઉત્તરદાતા અને શ્રી સુધર્મા એ સર્વને સુત્રરૂપે ગુથનાર. આ રીતે વર્તમાન દ્વાદશાંગીના આદિ પ્રણેતા. ગૃહસ્થાવાસમાં પચાશ વર્ષ, વીર્ સેવામાં ૪૨ અને આઠે વર્ષી કેવલી તરીકે વિચરી સરવાળે સો વર્ષનું આયુ ભાગવી શ્રી મહાવીર પછી વીસ વર્ષે વૈભારગિર પર મુક્તિપદને પામ્યા.
શ્રી વીરજીનને કેવળજ્ઞાન થયા બાદ ચૌદમે જ વર્ષે ક્ષયમાનकृतम् એ પ્રભુ વાકયમાં સંશય ધરનાર જમાલિ નામા સાધુ (સંસારી સબધથી પ્રભુના ભાણેજ અને જમાઇ) પહેલા નિન્દ્વવ થયા. સેાળમે વર્ષે વસુ આચાર્ય શિષ્ય-જીવના છેલ્લા પ્રદેશમાં જીવ સત્તા માનનાર તિગુપ્ત નામા બીજો નિન્દ્વવ થયા. આ વેળા શ્રી સુધર્માંસ્વામીને ગચ્છ નિગ્ર ંથી યા નિર્દેશ ગચ્છ ' તરિકે ખ્યાતિ પામ્યા.
(
,
શ્રી જયુસ્વામી—
રાજગૃહીના લક્ષ્મીભંડાર શેડ ઋષભદત્ત અને શીલવતી ભાર્યો ધારિણીને એકલવાયે પુત્ર નામે જંબુકુમાર. નવાણુ ક્રાટિના ધણીના એ એકલા વારસ. પાંચમા દેવલાકથી વ્યવી આવેલ એટલે કાંતિમાં દેવને પણ શરમાવે. સ્વપ્નમાં ફળવાળા જમુક્ષ જોયેલા એટલે નામ જબુકુમાર રખાયેલું. લાલનપાલનમાં ઉછરતા જખુ સોળ વર્ષના થયા. એકદા શ્રી સુધર્માસ્વામીની અમૃતસમી દેશના શ્રવણુ કરવાનેા ચેગ મત્સ્યેા. એ સાંભળતાં જ વૈરાગ્યની ઉમિ ઉદ્દભવી. આશ્ચર્ય પામવાનું કારણ નથી, પૂર્વી ભવના સંસ્કાર છે. નાગલાને શણગારતા ભવદત્ત વિલબંધુ ભવદેવના આગ્રહથી ચાલી નિકળી, પ્રવજ્યા લઈ સારૂ જીવન તેમાં જ વ્યતીત કરે છે. મેહથી પાછે ફરે છે ત્યાં વૃદ્ધાવસ્થામાં પહોંચી ચુકેલ નાગિલા પુનઃ તેને સ્થિર કરે છે. એજ ભવદત્ત જીવ આ જથુકુમાર છે. વળી તદ્દભવ મેક્ષ ગામી જીવ છે એટલે સાળ વર્ષીય જંષુકુમારના વૈરાગ્ય માટે વિચારવાપણું નથી. એની શુદ્ધતાની ઝાંખી આગળ ડગલે ને પગલે થાય છે. જ્ઞાન પૂર્વકના વૈરાગ્ય તે
14
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com