________________
૩૮]
વીર-પ્રવચન.
જાણું લઈ અન્ય દર્શને સહ એની તુલના કરી લેવાની છે તે વિના
ઈતર કરતાં એની દિશા ભિન્નતા નહીં સમજાય અને છેવટે વર્તમાન 1 પરિસ્થિતિ સમક્ષ ખડા થવાનું છે. એ બધું સમજવા સારૂં જૈન
અહિત્યમાં ઘણું ગ્રંથ છે. તેના ચાર ભાગ પાડવામાં આવ્યા છે. જૈન ધર્મનું સાહિત્ય-ચાર અનુયોગ)
* આગળ જૈન ધર્મના ત્રણ મુખ્ય તત્વવિષે કહેવાઈ ગયું. હવે * એ ધર્મ પ્રવર્તકોએ તેમજ તેમની પરંપરામાં થયેલ સાધુ પુંગવોએ
જે સાહિત્યની રચના કરી તે તરફ જરા નજર ફેરવીએ. - આજે અંગ-ઉપાંગથી માંડી વિદ્યમાન દશામાં જેટલું લખાણ ગ્રંથ–પાના કે પુસ્તક રૂપે દ્રષ્ટિ ગોચર થાય છે, તે સઘળુ નિમ્ન લિખિત ચાર માર્ગમાં વહેંચી શકાય છે–
? છે . (૧) દ્રવ્યાનુ ગ–આત્મા-કર્મ-છ દ્રવ્ય-પાંચ અસ્તિકાય
આઠકમ પ્રકૃત્તિ-પાંચ સમવાય–આદિ સર્વપ્રકારના તાત્વિક વિષયના ' પુસ્તકને આ પ્રથમ કક્ષામાં મૂકી શકાય. [, (૨) ગણિતાનું યોગ–ખાસ કરીને આ વિભાગમાં ગણત્રીના વિષયને સ્થાન પ્રાપ્ત થાય છે એટલે તેમાં સૂર્ય-ચંદ્ર–તેમજ જંબુદ્વિપપ્રતિ–તેમજ તેવા પ્રકારના કાળ ગણત્રી વિગેરેના લખાણને સમા-- વેશ થાય છે.
(૩) ચરિતાનુ ગ–આ ભાગ પર સૌથી વિશેષ સાહિત્ય નયણે પડે છે. જેટલા ચરિત્રના ગ્રંથે છે તે તથા એ સિવાયના જેટલા નાના મેટા કથાનકેના પુસ્તક છે એ સર્વની ગણના આ યોગમાં થાય છે. . (૪) ચરણકરણનું યોગ–આ ચતુર્થપ્રકારમાં વિધિવાદને લગતા યિાકરણને સુચવતા સર્વ લખાણને સમાવેશ થાય છે. મત ફેરનું સ્થાન પણ અહીં જ બૃહપે દેખા દે છે.
ઉપર જોયું તેમ જૈનધર્મનું સાહિત્ય વિપુલ હેઈ ભિન્ન ભિન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com