________________
વીર-પ્રવચન
[૪૧
કન્યાનું પ્રથમ પાણિ ગ્રહણ પણ તેમનાથી જ આરંભાયુ અર્થાત ટુંકમાં કહીયેતે આજની કર્મ પ્રધાન ભૂમિના મૂળ મંડાણુને પાયો તેમનાથી જ નંખાયો એટલે તેમનું દ્વિતિય નામ આદિનાથ પણું સુપ્રસિદ્ધ થયું.
પાંચસો ધનુષ્યની ઉંચાઈવાળા તે મહાપુરૂષને, સુમંગળા, સુનંદા નામા બે મહિષીઓ, ભરત, બાહુબલિ વી. સે પુત્રો અને બ્રાહ્મીસુંદરી રૂપ બે પુત્રીઓને પરિવાર થયે. આયુષ્યને અતિમેટો સમય ગૃહવાસમાં વિતાવ્યા બાદ તેઓશ્રીએ, અનગારત્વ સ્વીકાર્યું. તેઓ પહેલા જ સાધુ થયા. તેમની સાથે જ કે ઘણું રાજપુત્રોએ અને સમેવડીયા ક્ષત્રીપુત્રોએ સંયમ સ્વીકાર્યો પણ ચગ્ય રીતે પાલન કરી શક્યા નહીં. શ્રી વૃષભ તે ત્રણ જ્ઞાન યુક્ત હોવાથી ચારિત્રમાર્ગના કાનુને જાણતા હતા પણ સાથેને સમુદાય એથી અજ્ઞાત હતી; વળી ભકિક એવા યુગલીકે પણ મુનિદાનની વિધિથી અજાણ હતા એટલે પ્રભુ સાથેના કચ્છ આદિ મુનિ સમુદાયે અમુક સમય પર્યત સુધાની યાતનાઓ સહન કરી પણ આખરે વનપક ફળે પર જીવન ગુજારનાર બનવાથી તેઓ તાપસે ગણાયા. પ્રભુશ્રીને વર્ષ પર્યત કલ્પનીય આહાર ન મલ્યો. પશ્ચાત શ્રેયાંસ કુમારને ઘેર પ્રથમ પારણુ ઈશ્કરસથી કર્યું. તે દિન આજપણ અક્ષય તૃત્તિયાના પર્વતરિક વિખ્યાત છે.
તેમના પુત્રના નામ પરથી, ભાગમાં આવેલી ધરતીના નામે પડ્યા. ઉદાહરણ તરીકે અંગકુમાર પરથી અંગ દેશ, સોવીર પરથી સૌવીરદેશ. ભરત રાજને ચક્રવતની સીઓલ (નિશાની) સમા ચૌદ રત્નોનું સાનિધ્ય મળતાં તેમને છખંડની સાધના માટેના પ્રયાણની તૈયારી કરવા માંડી. દરમીઆન ધર્મસંકટ પ્રાપ્ત થયું. બન્યું એમકે આયુધ શાળામાં ચક્રરત્ન અને પુરિમતાલ નામા પરામાં પ્રભુશ્રી રૂષભદેવને કૈવલ્ય ઉપન્યાના સમાચાર સાથે મલ્યા. ઘડીભર રાજવીને મનમાં ધડભાંગ થઈકે પ્રથમ કેની પૂજા કરૂં? પણ. છેવટને ફેંસલે ક્ષણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com