Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
સમાધાન :- ‘આદ્યન્તવવેવ મ^) ' ન્યાયથી સર્વ, વિશ્વ વિગેરેના સર્વમ્મે, વિશ્વક્ષ્મ વિગેરે પ્રયોગો સિદ્ધ
થઇ જશે.]
(b) ‘ન સર્વાતિ ૧.૪.૨’ સૂત્રમાં ‘ધન્દ્વ સમાસમાં સર્વાદિ નામો સર્વાદિ ગણાતા નથી. અર્થાત્ તેમને સર્વાદિનામાશ્રિત કાર્યો થતા નથી’ આવું વિધાન કર્યું છે. હવે જો ‘પ્રહળવતા નાના॰' ન્યાયથી જ સમાસને અંતે વર્તતા સર્વાદિ નામોના સર્વાદિત્વનો નિષેધ થઇ જતો હોય તો ‘ન સર્વાવિ ૧.૪.૨' સૂત્રથી દ્વન્દ્વ સમાસમાં સર્વાદિત્વનો નિષેધ કરવાનો રહે જ નહીં, છતાંય કર્યો છે એનાથી જણાય છે કે ‘ળવતા નાના૦ ’ન્યાય અહીં અનિત્ય છે. તેથી પરમસર્વ વિગેરે નામ સંબંધી કે-કસિ પ્રત્યયોનો સ્ને-સ્માત્ આદેશ થઇ શકશે.
૩૪
(4) શંકા:- ૩૬ શબ્દને નિત્ય દ્વિવચનનો વિષય ક્યો છે. અર્થાત્ અવ્યવહિત પરમાં જો દ્વિવચનના ો, મ્યામ્ વિગેરે પ્રત્યયો આવે તો જ ૩ શબ્દનો પ્રયોગ થાય છે અન્યથા નહીં. જ્યારે સર્વાદિનામાશ્રિત હૈં, સ્ને, સ્માત, સામ્, સ્મિન્ વિગેરે પ્રત્યયાદેશાત્મક કાર્યો તો એકવચન અને બહુવચનમાં જ થાય છે. તો શા માટે સર્વાદિ ગણપાઠમાં નિરર્થક ૩ખ શબ્દનું ગ્રહણ કર્યું છે ?
સમાધાન :- ‘૩મ શબ્દ નિત્ય દ્વિવચનનો વિષય છે’’ આ તમારી વાત બરાબર નથી જણાતી. કેમકે દ્વિવચનનો પ્રત્યય પરમાં ન હોય તેવી સમાસ વિગેરે વૃત્તિના વિષયમાં ૩મો પુત્રો અસ્ય = ૩મપુત્ર: આમ ૩મ શબ્દનો પ્રયોગ કેમ ન થઇ શકે ?
શંકા :– અરે ભાઇ, સમાસ વિગેરે વૃત્તિના વિષયમાં રૂમ શબ્દનો પ્રયોગ ન થતા અભેદવિષયવાળા (વિશેષણભાવાપન્ન) સમય શબ્દનો જ પ્રયોગ થાય છે. જેમકે તદ્ધિતવૃત્તિનાં વિષયમાં ૩મો અવયવો અસ્ય આ અર્થમાં ૩મયે ટેવમનુષ્યા: તથા ૩મયો : અને સમાસવૃત્તિના વિષયમાં ઉપરોક્ત વિગ્રહાનુસારે કમપુત્રઃ સમાસ ન થતા સમયપુત્રઃ સમાસ જ થતો હોવાથી બન્ને સ્થળે સમય શબ્દનો જ પ્રયોગ થાય છે.
સમાધાન ઃ – શું વાત કરો છો તમે, ૩માં વાહૂ યસ્મિન્ પ્રહરખે તવ્ ‘ગુમાવાડું પ્રહરણમ્' આમ વૃત્તિના વિષયમાં રૂમ શબ્દનો પ્રયોગ તો થતો જોવા મળે છે.
શંકા :- ૩માવાઢુ પ્રયોગ તો ‘દ્વિચાવિઃ ૭.રૂ.૭બ' સૂત્રનિર્દિષ્ટ ક્રિયાવિ ગણથી નિપાત થયેલ પ્રયોગ છે, તેથી તેની સિદ્ધિ કરવા ૩૧ શબ્દને સર્વાદિ ગણપાઠમાં દર્શાવવો યુક્ત ન ગણાય. તો શા માટે સમ શબ્દને સર્વાદિ ગણપાઠમાં દર્શાવ્યો છે ?
(A) એક વર્ણ હોય તો તેને પણ આદિ કે અંત રૂપ માની કાર્ય કરવું. ‘વ્યપરેશિવદ્ભાવ૰’ આ ન્યાય ‘પરિભાષેન્દુશેખર'માં દર્શાવ્યો છે. તેને સ્થાને પૂ. હેમહંસગણીજીએ ન્યાયસંગ્રહમાં ‘આદ્યન્તવવેસ્મિન્' આ ન્યાય
દર્શાવ્યો છે.