Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
वधूस्
वधूर्
मातृर
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૧૯૦
() ઘેડૂઃ (ii) વપૂઃ (ii) માતૃઃ
ઘેનુ + શમ્ વધૂ + શમ્ मातृ + शस् * શeોડતા૨.૪.૪૨' ઘેનૂમ્
मातृस् જ ઃ ૨૨.૭૨
બેનૂમ્ જ પલાનો ૨.રૂ.૧૩ – ઘનૂદા
વધૂ:
માતૃ: 1 આ સર્વસ્થળે શાન્તિા વિગેરે નામોના સમાનસ્વરનો શત્ ના ની સાથે દીર્ઘ આદેશ થયો છે અને શાના વિગેરે નામો પુલિંગ ન હોવાથી શત્ ના સૂનો – આદેશ ન થયો.
(3) આ સૂત્રમાં પુલિંગના વિષયમાં શત્ પ્રત્યયના સ્ નો – આદેશ કરવાનું જે કહ્યું છે ત્યાં પુલિંગ (પુત્વ) વ્યાકરણકારોમાં પ્રસિદ્ધ લિંગ રૂપ ગ્રહણ કરવું, લૌકિક નહીં. આશય એ છે કે લોકમાં પ્રજનનયોનિથી અર્થાત્ સ્ત્રી, પુરૂષ અને નપુંસકના યોનિ, મેહનાદિ ચિહ્ન પરથી જણાતાં સ્ત્રીત્વ, પુરૂષત્વ અને નપુંસકત્વરૂપ ધર્મને લિંગ રૂપે સ્વીકારવામાં આવે છે. જ્યારે વ્યાકરણકારોમાં જે શબ્દની સાથે યમ્ વિશેષણ જોડી શકાય ત્યાં પુત્વ અને જે શબ્દોની સાથે અને રૂચ વિશેષણ જોડી શકાય ત્યાં અનુક્રમે નપુંસકત્વ અને સ્ત્રીત્વાત્મક લિંગ
સ્વીકારવામાં આવે છે. તો પ્રસ્તુતમાં આપણે વૈયાકરણ પ્રસિદ્ધ ગાવિશેષણથી શબ્દમાં અભિવ્યક્ત થતું પુસ્નાત્મક લિંગ ગ્રહણ કરવાનું છે.
શંકા - પ્રસ્તુતમાં આપણે લૌકિકલિંગનો આશ્રય કરીએ તો શું વાંધો આવે?
સમાધાન - જો લૌકિકલિંગનો આશ્રય કરીએ તો પ્રવુંસાત્ સ્ત્રી પર પ્રયોગ સિદ્ધ ન થઈ શકે. કેમકે અહીં પ્રવું શબ્દ સ્ત્રી શબ્દનું વિશેષણ છે અને વિશેષણ હંમેશા વિશેષથી વાચ્ય પદાર્થનું જ વાચક બને. તેથી પ્રવું શબ્દ પોતાના વિશેષ્ય સ્ત્રી શબ્દથી વાચ્ય યોનિથી અભિવ્યક્ત થતા સ્ત્રીત્વધર્મવાળા સ્ત્રી પદાર્થનો વાચક બનવાથી તે સ્ત્રીલિંગ ગણાય. તેથી તેને લાગેલા પ્રત્યયનનો પુંલિંગના વિષયમાં પ્રાપ્ત થતો નઆદેશન થઈ શકવાથી પ્રવુંસા: સ્ત્રી પર આવો અનિષ્ટપ્રયોગ સિદ્ધ થવાની આપત્તિ આવે. (A) બીજી રીતે કહીએ તો વ્યકિતઓમાં રહેલા પુષ્ટસ્તન, લાંબા કેશ આદિ પરથી અભિવ્યકત થતો સ્ત્રીત્વ ધર્મ, શરીર
પર દેખાતા રોમ પરથી અભિવ્યકત થતો પુરૂષત્વ ધર્મ અને બન્ને વસ્તુઓનો અભાવ હોવા સાથે સ્ત્રી-પુરૂષની કાંઇક સામ્યતાને લઈને અભિવ્યકત થતો નપુંસકત્વ ધર્મ લોકમાં લિંગ રૂપે સ્વીકારાય છે. આવા લૌકિકલિંગને લઈને શબ્દનો સ્ત્રીલિંગ, પેલિંગાદિ રૂપે વ્યવહાર કરવા જઈએ તો જે શબ્દ પુરૂષપદાર્થનો વાચક બનશે તે જ પુંલિંગ ગણાશે અને જે શબ્દો સ્ત્રી અને નપુંસકપદાર્થના વાચક બનશે તેઓ જ અનુક્રમે સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ગણાશે અને જે શબ્દો કાષ્ટાદિ જડપદાર્થોના વાચક બનશે તેમને કયા લિંગી ગણવા એ પ્રશ્ન રહેશે. આ અંગે વિશેષ જાણવા સૂત્ર ૧.૧.૨૮ નો છંન્યાસ તેમજ વાક્યપદીય તૃતીયકાષ્ઠમાં લિંગસમુદેશ દ્રવ્ય છે. 'स्तनकेशवती स्त्री स्याद्, रोमशः पुरुषः स्मृतः। उभयोरन्तरं यच्च तदभावे नपुंसकम्।।'