Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૪૬૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન 29) – અવધિ એટલે સીમા. તે મર્યાદા અને અભિવિધિ એમ બે પ્રકારની છે અને આ બન્ને અર્થો માડ
અવ્યયથીઘોતિત થાય છે. અભિવિધિ અને મર્યાદા પૈકીનો કયો અર્થક્યારે લેવો તે તો પ્રકરણાદિ વશ સમજવાનો રહે છે. 30) અવ્યવહિત – વ્યવધાન વિનાનું = આંતરા વિનાનું. 31) વ્યુત્પત્તિપક્ષ – ઉણાદિ નામોમાં પ્રકૃતિ અને પ્રત્યયના ભેદને ન સ્વીકારનારો પક્ષ અવ્યુત્પત્તિપક્ષ કહેવાય
છે. આ પક્ષ આચાર્ય પાણિનિનો છે. તેઓશ્રી ઉણાદિ નામોને કોક ધાન્ધાત્મક પ્રકૃતિ અને કૃત પ્રત્યયોને લઈને નિષ્પન્ન થયેલા નથી માનતા પણ અખંડ શબ્દરૂપે સ્વીકારે છે. 12) સાકૃતિ - જાતિ. 33) ગતિન – આકૃતિગણ એટલે એવા પ્રકારનો શબ્દસમૂહ કે જેમાં શબ્દોની સંખ્યા નિશ્ચિત નથી હોતી.
તે ગણમાં ઉદાહરણ તરીકે દર્શાવેલા શબ્દો જેવા આકારવાળા બીજા જે કોઈ શબ્દો અન્યત્ર જોવા મળે તે બધાનો પણ આ ગણમાં સમાવેશ કરવાનો હોય છે. વ્યાકરણમાં વિખ્યો. ૨.૪.૨૨’ અને ‘શ્રેષાવિકૃતાર્થે
રૂ..૦૪' વિગેરે સૂત્રમાં બતાવેલા રવિ, તાદિ વિગેરે આકૃતિગણો છે. 34) સાક્ષાત – આખ્યાત એટલે ધાતુને લાગતા તિવ્રત આદિ પ્રત્યયો. અથવા ક્રિયાપદને પણ આખ્યાત રૂપે ગણવામાં આવે છે.
35) માાર્ય - આસન. 36) માર્ષયા - ઋષિમુનિઓનો જે પ્રયોગ વ્યાકરણની દષ્ટિએ બંધબેસતો ન હોય છતાં વ્યાજબીમનાતો હોય
તેને આર્ષપ્રયોગ કહેવાય. 37) ગન - આસન્ન એટલે અત્યંત સદશ. જ્યારે આસન્ન અને અનાસન્ન કાર્યનો એકસાથે પ્રસંગ હોય
ત્યારે સ્થાન (= કંઠ વિગેરે આઠ), અર્થ અને પ્રમાણ (= માત્રા) આદિ કૃત આસન્ન જ કાર્ય થાય છે. કમશઃ તેના દષ્ટાંતો આ પ્રમાણે છે –
() સ્થાન - ૩ + 1 અવસ્થામાં રહું ગત સમાનસ્વર માં ને મન્ના સમાનસ્વર મની સાથે સમાનાનાં..'સૂત્રથી દીર્ઘ આદેશની પ્રાપ્તિ છે. પરંતુદીર્ઘ તો મા, , , વિગેરે અનેક છે. તો અહીં કયો દીર્ઘ આદેશ કરવો એ પ્રશ્ન ઉદ્ભવતા આદેશી આ કંઠય હોવાથી તેને કંઠ સ્થાનને લઈને કંઠય આ આદેશ આસન્ન હોવાથી ના આદેશ જ કરવામાં આવે છે. પ્રયોગ ડાન્ થશે.