Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૬૮
૨૯૭
(4) આ સૂત્રથી નસ્ત્ત્વાર્ નો આદેશભૂત શિ પ્રત્યય જ પરમાં વર્તતા ર્ અને સ્વર્ણથી પરમાં રહેલા છુટ્ વર્ણની પૂર્વે – આગમ થાય એવું કેમ ?
(a) વદૂર્ગા તેન – * વહૂન્ + ટા = વદૂર્ગા તેના
અહીં ।િ પ્રત્યય પરમાં ન હોવાથી વઘૂન્ ગત ર્ થી પરમાં રહેલા ત્ ર્ વર્ણની પૂર્વે આ સૂત્રથી ર્ આગમ ન થયો ।।૬૭ ।।
યુટિ।। ૧.૪.૬૮।।
(1)
बृ.वृ.-अधिकारोऽयम्, निमित्तविशेषोपादानमन्तरेणापादपरिसमाप्तेर्यत् कार्यं वक्ष्यते तद् घुट
વેવિતવ્યમ્।।૬૮।।
સૂત્રાર્થ :
(2)
આ અધિકારસૂત્ર છે. આ ‘૧.૪’ પાદ પૂર્ણ થાય ત્યાં સુધી હવે પછીના સૂત્રોમાં જો કોઇ નિમિત્તવિશેષનું કથન ન કર્યું હોય તો જે કાર્ય કહેવાશે તે ઘુટ્ પ્રત્યયો પર છતાં થશે એમ સમજવું. વિવરણ :- (1) શંકા : - તમે આ સૂત્રને અધિકારસૂત્ર શી રીતે કહી શકો ? કારણ પૂર્વસૂત્રથી આ સૂત્રમાં નપુંસક્ષ્ય પદની અનુવૃત્તિ આવતી હોવાથી આ સૂત્રનો ‘ઘુ પ્રત્યયો પરમાં વર્તતા નપુંસક નામને ર્ આગમ થાય છે’ આ પ્રમાણે અર્થ થતો હોવાથી આ સૂત્ર તો વિધિસૂત્ર છે.
સમાધાન ઃ – નપુંસકલિંગ નામોને લાગતા સ્યાદિ પ્રત્યયોમાં શિ પ્રત્યય સિવાય કોઇ પણ સ્યાદિ પ્રત્યય ઘુટ્ સંશક નથી. હવે શિ પ્રત્યય પરમાં વર્તતા નપુંસકલિંગ નામોને ‘સ્વરા∞ો ૧.૪.૬’ તેમજ ‘છુટાં પ્રાત્ ૧.૪.૬૬' વિગેરે સૂત્રોથી – આગમનું વિધાન તો થઇ ચૂક્યું છે. તેથી આ સૂત્રને વિધિસૂત્ર ગણી ઘુટ્ ।િ પ્રત્યય પરમાં વર્તતા નપુંસકલિંગ નામોને આ સૂત્રથી પુનઃ ર્ આગમનું વિધાન કરવું નિરર્થક ઠરે છે. તેથી પૂર્વસૂત્રથી નપુંસક્ષ્ય પદની અનુવૃત્તિ લઇ આ સૂત્રને વિધિસૂત્ર ગણાવવું બરાબર ન કહેવાય. તેથી અમે આ સૂત્રને અધિકાર સૂત્ર કહીએ છીએ.
(2) ત્રુટિ આ અધિકારાર્થક સૂત્રની રચના કરવી જોઇએ.
શંકા ઃ- અધિકાર એટલે શું ?
સમાધાન ઃ - અધિાર શબ્દ કર્તૃસાધન અથવા ભાવસાધન સમજવો. અર્થાત્ અધિરોતીતિ અધિાર: આ પ્રમાણે કર્તૃસાધન અથવા ધિરળધવાર: આ પ્રમાણે ભાવસાધન સમજવો. લોકમાં વિનિયોગ અર્થાત્ વ્યાપાર કરવો એટલે કે કાંઇક કાર્ય કરવું એ અધિકાર કહેવાય છે. અહીં વ્યાકરણશાસ્ત્રમાં પણ વિનિયોગ જ અધિકાર રૂપે વિવક્ષિત છે.