Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૯૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
કરવા બેસવાના ? તેથી તેઓ શિત્ પ્રત્યયના વિષયમાં પણ અસ્ અને વ્રૂ ધાતુના પ્રયોગને કરી બેસે કે જે અનિષ્ટ છે. આવું ન થાય અને તે અબુધ લોકોને ‘શિલ્ પ્રત્યયના વિષયમાં મૂ અને વપ્ ના જ પ્રયોગો થાય છે’ આવા પ્રયોગના નિયમ (ધારાધોરણ)નું યથાર્થ જ્ઞાન થાય તે માટે ‘અસ્તિ-ધ્રુવો૦ ૪.૪.૨' વિગેરે સૂત્રો બનાવવા જરૂરી છે.
.
શંકા :- અબુધ લોકોને પ્રયોગોના નિયમનું જ્ઞાન થાય તે માટે તમે આ બધા સૂત્રો બનાવો છો. બાકી પંડિતજનો તો લૌકિક પ્રયોગોને જોઇ પ્રયોગોના નિયમનું જ્ઞાન કરી શકતા હોવાથી તેમના માટે તો આ સૂત્રો નકામા
જ ને ?
સમાધાન :- ના, આ બધા સૂત્રો અબુધ લોકોને પ્રયોગોના નિયમનું જ્ઞાન થાય તે માટે રચ્યા છે અને પંડિતજનોને ‘પ્રવ્રુત્તાનાં શાસ્ત્રળાન્વાધ્યાન ન સ્વસ્માપૂર્વશપ્રતિપત્તિઃ 'ન્યાયનું વ્યુત્પાદન (ઘટમાનતા) થઇ શકે તે માટે રચ્યા છે. આશય એ છે કે પંડિતજનોને ‘પ્રયુત્ત્વનાં શાસ્ત્રનo ’ન્યાય છે તેની ખબર છે, પણ તે ક્યાં કઇ રીતે લાગે છે તેની તેમને ત્યારે ખબર પડી શકે કે જ્યારે લૌકિક પ્રયોગાનુસારે ‘શસ્તુન૦ ૬.૪.૧’વિગેરે સૂત્રો તેમજ ‘અસ્તિ-ધ્રુવો૦ ૪.૪.૬’વિગેરે સૂત્રોની રચના કરી હોય. આથી ‘પ્રવુત્તાનાં શાસ્ત્રન’ન્યાયનું વ્યુત્પાદન થઇ શકે તે માટે ‘ાસ્તુન૦ ૧.૪.૬૧' વિગેરે ત્રણ સૂત્રો અને ‘મસ્તિ-ધ્રુવો૦ ૪.૪.૨' વિગેરે સૂત્રોની રચના કરી છે. આમ પણ સૂત્રકારોનો સૂત્રોની રચના પાછળ એક જ દ્રષ્ટિકોણ નથી હોતો, અનેક દ્રષ્ટિકોણ હોય છે.
(લઘુન્યાસમાં દર્શાવેલો મોટાભાગનો પદાર્થ બૃ.ન્યાસના ઉપર લખેલા પદાર્થને મળતો હોવાથી ફરી નથી લખ્યો.) ૧૨।।
સ્ત્રિવામ્ ।। ૧.૪.૧રૂ।।
(1)
बृ.वृ. - घुटीति न संबध्यते “क्रुशस्तुनस्तृच् पुंसि स्त्रियां च" इत्येकयोगाकरणात्, स्त्रियां वर्तमानस्य क्रुशः परस्य तुनस्तृजादेशो भवति, निर्निमित्त एव । क्रोष्ट्री, अत्र प्रागेव तृजादेशे ऋदन्तत्वाद् ङीः; क्रोष्ट्रयौ, તોખૂચ:, ઓસ્ટ્રીમ્, શોચા, જોષ્ટ્રીયામ્, કે ોન્ટ્રિ!! પશ્ચમિ: હોલ્ટ્રીમિ: શ્રીતેીતિ વિવૃત્ત “મૂલ્યે: ીતે” (૬.૪.૧૦) તીર્, તત્ત્વ “અનામ્વતિ: પ્લુપ્” (૬.૪.૧૪૨) કૃતિ સુપિ “ચાલેૌળસ્યા૦" (૧.૪,૧૫) इत्यादिना ङीनिवृत्तौ पञ्चक्रोष्टुभी रथे:, अत्र निर्निमित्तत्वादादेशस्य ङीनिवृत्तावपि निवृत्तिर्न भवति, अत एव च "क्यङ् मानिपित्तद्धिते" (३.२.५०) इति पुंवद्भावो न भवति, पुंवद्भावेनापि हि आदेश एव निवर्तनीयः, स च निमित्तत्वाश्रयणेन ङीनिवृत्तावपि निवर्तते एव ।। ९३ ।।