Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૨૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન અવસ્થામાં આ સૂત્રથીન કારાન્ત પુથી ના અંત્યનો ના આદેશ કરવાની અવસ્થામાં મત: ૪.૩.૮૨' સૂત્રથી લુપ્ત થયેલા પથીય નાગ નો સ્વરસ્ય પરે ૭.૪.૨૨૦' સૂત્રથી સ્થાનિવર્ભાવ ન માની શકાય. તેથી તે વ્યવધાયક ન બનતા ન કારાન્ત પુથી ના અંત્યનો આ આદેશ થવો જોઇએ.
સમાધાન - તમારી વાત સાચી છે, પણ આ સૂત્રમાં થ–મથ-ત્રમુક્ષ: પદસ્થળે થ ય આ પ્રમાણે જે નકારાન્ત નિર્દેશ કર્યો છે તેના બળે જ અસવિધિ થવાના કારણે ન કારાન્ત ગણાતા પથી શબ્દસ્થળે આ સૂત્રથી ના આદેશ નહીં થાય. આશય એ છે કે થર્ વિગેરે શબ્દોના નો લોપ જ્યાં ક્યાંય પણ થયો હોય ત્યાં સર્વત્ર આ સૂત્રથી ના આદેશ રૂપ સાદિવિધિ કરવાની અવસ્થામાં ‘ષમસન્ ..૬૦' સૂત્રાનુસારે ગૂનો લોપ અસત્ થશે અને તેથી જૂનો લોપ થયો હોય એવા થી વિગેરે બધા જ શબ્દો નકારાન્ત ગણાતા સર્વત્ર આ સૂત્રથી આ આદેશ થવાની પ્રાપ્તિ આવશે જ. હવે જો બધે જ આ રીતે ગૂનો લોપ અસત્ થવાના કારણે આ સૂત્રથી માં આદેશ થવાનો જ હોય તો નકારાત્ત ન હોય તેવા સ્થળે આ સૂત્રથી આ આદેશ ન થાય તે માટે સૂત્રમાં નકારાન્ત પદ-ધન શબ્દો દર્શાવવા નિરર્થક ઠરે છે. તેથી નિરર્થક થતા તેઓ જ્ઞાપન કરે છે કે જ્યાં સાક્ષાત્ (પ્રગટપણે) કારાન્ત પંથ વિગેરે શબ્દો હોય ત્યાં જ આ સૂત્રથી આ આદેશ થશે. પણ જ્યાં સાક્ષાત્ કારાન્તતા ન વર્તતા અસવિધિ થવાના કારણે ન કરાતા હોય તેવા પથી વિગેરે શબ્દસ્થળે નહીં થાય.
શંકા – ભલે થી વિગેરે શબ્દસ્થળે આ સૂત્રથી ના આદેશ ન થાય. પણ પછી + સિવિગેરે અવસ્થામાં તમે જે સિના નો અને સ્નો વિસર્ગ આદેશ કરી પથી: વિગેરે પ્રયોગો સિદ્ધ કરો છો તે ન થતા વીર્ય ૨.૪.૪૫' સૂત્રથી સિપ્રત્યયનો લોપ થવાના કારણે પથી વિગેરે પ્રયોગો સિદ્ધ થવા જોઈએ. કારણ થી + સિવિગેરે અવસ્થામાં “
રીવૂ૦ ૨.૪.૪૫' સૂત્રથી સિ પ્રત્યયનો લોપ કરવા સ્વરૂપ પૂર્વસાદિવિધિ કરવાની અવસ્થામાં પથિન્ આ પૂર્વાવસ્થામાં નાનો નો ૨.૨.૧૭' સૂત્રથી જેનો લોપ થયેલો તે અસત્ થવાથી હવે થી વિગેરે શબ્દો વ્યંજનાન્ત ગણાવાના કારણે તીર્ષ૦૨.૪.૪૬'સૂત્રથી વ્યંજનાન્ત પથી વિગેરેથી પરમાં રહેલા સિ પ્રત્યયના લોપની પ્રાપ્તિ વર્તે છે.
સમાધાન - તમારી વાત સાચી છે. પણ રીર્થ૦ ૨.૪.૪૬' સૂત્ર અવધારણ પૂર્વકનું (ાવ કાર પૂર્વકનું) છે એમ સમજવું. તેથી હવે જ્યાં દીર્ઘી અને મા પ્રત્યયાના તેમજ વ્યંજનાના એવા જ નામથી પરમાં સિ પ્રત્યય હોય ત્યાં જ રીન્o ૨.૪.૪' સૂત્રથી સિપ્રત્યયનો લોપ થશે. તો પછી + સિ વિગેરે અવસ્થામાં
નો લોપ અસ થવાના કારણે વ્યંજનાન્ત ગણાતા પથી વિગેરે નામો માત્ર વ્યંજનાન્ત જ હોય તેવા ન હોવાથી તીર્થ૦ ૨.૪.૪૫' સૂત્રથી તેમનાથી પરમાં રહેલા સિ પ્રત્યયનો લોપ નહીં થઇ શકે.
અથવા તો તીર્ઘ૦ ૨.૪.૪૫'મૂત્ર વિહિતવિશેષણપૂર્વકનું છે એમ સમજવું. અર્થાત્ જ્યાં દીર્ઘ