Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
છે.દર
૨૪૧ સમાધાન - તમારી વાત સાચી છે. પણ પરાર્થે પ્રધુમન: શબ્દો વતમત્તા િવ ામતિ B) ન્યાયના કારણે આ સૂત્રવર્તી પુમાન્ શબ્દ ‘પુલિંગ' અર્થને નહીં પણ પુલિંગ શબ્દ સદશ” અર્થને જણાવે છે. તેથી આ સૂત્રમાં જે સમયે શબ્દ વિશેષ્યવશે નપુંસકલિંગ હોય તે જ સમયે તેની પુલિંગ થવાની વાત નથી. પણ તે શબ્દની પુલિંગ શબ્દસદશ થવાની વાત છે. આશય એ છે કે ‘પરાર્થે પ્રધુમન: 'ન્યાયપ્રમાણે પરના (અન્યશબ્દના) અર્થના વાચક રૂપે વપરાતો શબ્દ જો તે વિરોધ ઊભો થવાના કારણે પોતાના અર્થનું પ્રતિપાદન ન કરી શકતો હોય તો તે સાશ્યાત્મક સંબંધની સહાયથી વપ્રત્યય વિના પણ સાદગ્ધાર્થને જણાવે છે. જેમકે નિર્માણવ: સ્થળે પરાર્થ માણવક (બાળક) માટે મન શબ્દનો પ્રયોગ કરાતા માણવક ક્યારે પણ અગ્નિ રૂપે સંભવતો ન હોવાથી અહીં વિરોધ ઊભો થાય છે. તેથી પોતાના અગ્નિ (આગ) અર્થનું પ્રતિપાદન કરવાને અસમર્થ નિ શબ્દ અહીં અગ્નિમાં જેમ તેજસ્વિતા હોય છે તેમ માણવામાં પણ તેજસ્વિતા જોવા મળતી હોવાથી ઉભયમાં સદશ એવી તેજસ્વિતા ગુણના સાક્ષાત્મક સંબંધની સહાયથી વ પ્રત્યય વિના પણ ‘અગ્નિ સદશ” અર્થને જણાવે છે. તેથી અહીં ‘અગ્નિ એવો માણવક અર્થ પ્રતીત નથી થતો, પણ ‘અગ્નિ સદશ માણવક અર્થ પ્રતીત થાય છે. એ જ રીતે કોઇ બ્રહ્મદત્ત ન હોય તેવી વ્યક્તિને માટે શ્રેહત્તોડ કહેવામાં આવે તો અહીં પરાર્થ મલમ્ એટલે બ્રહ્મદરેતર વ્યકિત ક્યારેય બ્રહ્મદર રૂપે સંભવતો ન હોવાથી વિરોધ ઊભો થાય છે. તેથી પોતાથી વાચ્ય બ્રહ્મદત્ત પદાર્થનું પ્રતિપાદન કરવાને અસમર્થ બ્રહ્મદત્ત શબ્દ અહીં બ્રહ્મદત્ત વ્યકિતમાં જેવીગુણ-ક્રિયા જોવા મળે છે તેવા પ્રકારની જ ગુણ-કિયા તે બ્રહ્મદરેતર વ્યક્તિમાં પણ જોવા મળતી હોવાથી ઉભયમાં સદશ તાદશ ગુણ-ક્રિયાના સાક્ષાત્મક સંબંધની સહાયથી વપ્રત્યય વિના પણ “બ્રહ્મદત્ત સદશ” અર્થને જણાવે છે. તેથી અહીં ‘આ અર્થાત્ બ્રહ્મદરેતર વ્યક્તિ બ્રહ્મદત્ત છે” આવો અર્થ પ્રતીત નથી થતો, પણ આ બ્રહ્મદત્ત સદશ છે' આવો અર્થ પ્રતીત થાય છે. તેની જેમ પ્રસ્તુતમાં પણ પરાર્થ મચતઃ નપુંસ: શબ્દ માટે પુના શબ્દનો પ્રયોગ કરાતા વિશેષ્યવશે નપુંસકલિંગ બનેલો શબ્દ તે કાળે જ પુંલિંગનું ગ્રહણ કરવાને અસમર્થ હોવાથી વિરોધ ઊભો થાય છે. તેથી પોતાના પુલિંગ અર્થનું પ્રતિપાદન કરવાને અસમર્થ પુમાન શબ્દ પેલિંગ શબ્દોમાં જે ધર્મો હોય છે તેને સદશ નપુંસકલિંગ શબ્દોમાં વર્તતા ધર્મોના સારશ્યને લઈને પ્રત્યય વિના પણ પુંલિંગ સદશ” અર્થને જણાવે છે. તેથી અહીં વિશેષ્યવશે નપુંસકલિંગ બનેલો શબ્દ પુલિંગ થાય છે' આમ અર્થ નથી થતો. પણ વિશેષ્યવશે નપુંસકલિંગ બનેલો શબ્દ પુલિંગશબ્દસદશ થાય છે” આવો અર્થ થાય છે. તેથી તમારા પ્રશ્નને અવકાશ નથી.
શંકા - અન્યતઃ નપુંસકલિંગશબ્દોમાં પુલિંગશબ્દોને સદશ એવા કયાં ધર્મો છે? કે જે ધમના સદશ્યને લઈને વ પ્રત્યય વિના પણ તેમના માટે પુંલિંગશબ્દસદશાર્થક પુમાન શબ્દનો પ્રયોગ કર્યો છે? (A) બુ.ન્યાસમાં મા વિશેષણોપના વ..jમાવ: ચદ્' પંકિત દર્શાવી છે. પણ વિદ્વાનજનો તેનો અર્થ પ્રસ્તુત
વાત સાથે સંગત કરે. પૂ. લાવણ્ય સૂરિ મ.સા.એ. ન્યા. સમુ. તરંગ-૫૯ માં શબ્દશઃ આ સૂત્રનો જઍન્યાસ
દર્શાવ્યો છે. પણ તેમાંથી ઉપરોક્ત પંકિત ન દર્શાવતા +++++' આવું ચિહ્ન દર્શાવ્યું છે. (B) પર = અન્યશબ્દના અર્થના વાચક રૂપે વપરાતો શબ્દ વત્ પ્રત્યય વિના પણ વાર્થ ને = સાદક્ષાર્થને જણાવે છે.