Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૪૪.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (b) બાહ્યની સાથે યોગ- બહિર્ભાવ (ખુલ્લા પ્રદેશ) ની સાથે યોગવાળી વસ્તુને બાહ્ય કહેવાય અને તે બાહ્યની સાથે સંબંધવાળી વસ્તુને બાહ્યની સાથે યોગવાળી વસ્તુ કહેવાય. દા.ત. મન્તર પૃદય સ્મૃતિ એટલે ‘નગરની બહાર ખુલ્લા પ્રદેશમાં રહેલા ચંડાળ વિગેરેના ઘરો (બાહ્ય) ની સાથે સંબઇ નગરાભ્યન્તરવર્તી ઘરોની સ્પૃહા કરે છે. અહીંનગર બહારના ખુલ્લા પ્રદેશ (બહિર્ભવ) માં રહેલા ચંડાળના ગૃહો બાહ્ય સ્વરૂપે જણાય છે અને તેમની સાથે નગરની અંદરના ગૃહો સંબદ્ધ હોવાથી તેમનો બાહ્યની સાથે યોગ જણાય છે. તેથી તે અર્થમાં વર્તતો મન્તર શબ્દ સર્વાદિ ગણાતા તેના સંબંધી કે પ્રત્યયનો ને આદેશ થયો છે.
અહીં નગરની બહારના ઘરો તરીકે ચંડાળના ઘરોને બતાવવાનું કારણ એ છે કે પૂર્વકાળમાં કિલ્લાથી આવરાયેલા પ્રદેશમાં ચંડાળના ઘરો ન'તા રહેતા. તેમજ બ્રહવૃત્તિમાં બહિભવની સાથે યોગ અને બાહ્યની સાથે યોગ રૂપ અર્થને જણાવવા એક વાર જ ગારમે દષ્ટાંત દર્શાવ્યું છે, તે એટલા માટે કે અર્થ જુદો થતો હોવા છતાં પ્રયોગ એક સરખો જ થાય છે. આમ આગળ પણ સમજી લેવું.
ઉપસંવ્યાન પણ બે પ્રકારે છેઃ ઉપસંવ્યાન રૂપ અને ઉપસંવીયમાન રૂપ. તેમાં જ્યારે પસંધ્યાન શબ્દની ૩પસંવીયતે સત્ = ૩પસંચન આમ કર્નાર્થક વ્યુત્પત્તિ કરી ‘પુનિત્ય૦િ ૧.રૂ.૨૮' સૂત્રથી મન પ્રત્યય લગાડી નિષ્પત્તિ કરવામાં આવે ત્યારે તે અંતરીય (આંતર વસ્ત્ર)નો વાચક બનતો હોવાથી ઉપસંધ્યાન રૂપ ગણાય અને જ્યારે ૩પસંવ્યાન શબ્દની ૩પસંવીયતે મનેન = ૩પસંવ્યાન આમ કરણાર્થક વ્યુત્પત્તિ કરી રાધારે ૫.૩.૪ર૬' સૂત્રથી મન પ્રત્યય લગાડી નિષ્પત્તિ કરવામાં આવે ત્યારે તે ઉત્તરીય (બહાર પહેરવાના વસ્ત્ર)નો વાચક બનતો હોવાથી ઉપસંવીયમાન રૂ૫ ગણાય.
શંકા - ૩૫સંધ્યાન શબ્દની કર્માર્થક વ્યુત્પત્તિ કરવાથી અંતરીય અર્થ અને કરણાર્થક વ્યુત્પત્તિ કરવાથી ઉત્તરીય અર્થ શી રીતે પ્રાપ્ત થાય?
સમાધાન - ‘ઉપસંવીયતે ય અર્થાત્ આછીદ્યતે ય (દશસ્થન વચ્ચે) ત૬ ૩૫સંન' આમ કર્માર્થક વ્યુત્પત્તિ કરવાથી બહારના વસ્ત્રથી જે ઢંકાય તે અંદરના વસ્ત્રને ઉપસંવ્યાન કહેવાય અને ‘૩પસંવીયતે અને અર્થાત્ (અન્તર્વસ્ત્ર) માચ્છાદાતે નેન તિ ૩૫સંવ્યાને આમ કરણાર્થક વ્યુત્પત્તિ કરવાથી અંદરનું વસ્ત્ર જે બહારના વસ્ત્રથી ઢંકાય તે બહારના વસ્ત્રને ઉપસંવ્યાન કહેવાય. આમ ૩પસંવ્યાન શબ્દની કર્મ-કરણાર્થક વ્યુત્પત્તિ કરવાથી અનુક્રમે અંતરીય અને ઉત્તરીય અર્થની પ્રાપ્તિ થાય છે. (A) ___ उपसंव्यानशब्दः उपसंवीयते = आच्छाद्यते यदिति कर्मव्युत्पत्त्याऽन्तरीयपरः, अर्थादाभ्यन्तरपरः, आभ्यन्तर
एव हि आच्छाद्यते बहिर्देशस्थेन। उपसंवीयते = आच्छाद्यतेऽनेनेति करणव्युत्पत्त्या तु उत्तरीयपरः, अर्थाद् बहिर्देशस्थपरः, बहिर्देशस्थेनैव हि आच्छाद्यते आभ्यन्तरः। पाणि. सू. १.१.३६ (म.भाष्य-प्रदीप-तत्त्वालोकः)