Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સમિતિના લાઈક મેમ્બરોને શ્રી સિદ્ધચક્ર થી નવપદોમલ થી સિદ્ધ
श्री सिद्धचक्राय नमः છે : લ-વા-જ-મ:
- ઉદ્દેશઃ૧ સમિતિના લાઈફ મેમ્બરોને
શ્રી નવપદોમય શ્રી સિદ્ધA વિના મૂલ્ય
ચક્રની આરાધના અને Fર અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની છે રૂ. ૨-૦-૦. ટપાલ ખર્ચી
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત .
આગમની મુખ્યતાવાળી ૩ છુટક નકલ કિં. ૦-૧-૬
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું કે દેશના અને શંકાના સમા- -: લખો :
ધાન (આદિ)નો ફેલાવો છે શ્રી-સિ-સા-પ્ર-સ - પાક્ષિક મુખપત્ર
કરવો. રિણા માટે ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ.
પુસ્તક(વર્ષ) ૭, અંક: ૨
તંત્રી વિરસંવત્ ૨૪૬૪, વિ. ૧૯૯૪| પાનાચંદ રૂપચંદ ઝવેરી
૨૩ ઓક્ટોમ્બર ૧૯૩૮ આશ્વિન અમાવાસ્યા
અશરણપણું ચાને
છે. ભવભાવનાથનો સાર છે
:
અશરણ-ત્વ-ભાવના
દેહાદિ સર્વવસ્તુઓની અનિત્યતા ભલે હો, પણ તે વસ્તુઓને વળગેલા જીવોને જૈનધર્મ વગર કોઈ કુટુંબ, સ્વજન આદિ શરણ થાય છે કે નહિ? થતું હોય તો જૈન ધર્મના અનુષ્ઠાનોથી સર્યું? એવી રીતની શંકા કરાવી બીજી અશરણભાવના જણાવે છે :
રોગ, જરા કે મૃત્યુના મુખમાં સપડાયેલા બલદેવ ચક્રવર્તી કે વાસુદેવોને પણ એક જૈનશાસન સિવાય જગતમાં શરણ નથી. ૧ (૨૬)
રોગી વિગેરેને કુટુંબ તો શરણુ નથી થતું, પણ તેના દુઃખમાં ભાગ પણ લઈ નથી શકતું એ જણાવે છે. (પ્રથમ રોગ માટે)
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧ ચોર, પાણી શત્રુ કે અગ્નિથી બચાવનાર કોઈ મળી જાય છે, માટે રોગાદિ લીધા છે.