Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
કાકા : શાસક
જુલાઈ : ૧૯૩૯
૫ પરોપકાર અને હિતના પ્રસંગને અંગે ઉપર પ્રમાણે છતાં શ્રી શક્રસ્તવ કે જે નમોત્થણે છે
અને તે ભગવાનના ચ્યવનાદિકલ્યાણકોમાં તે કહેવાતું હોવાને અંગે સર્વતીર્થકરોના તીર્થંકરના ભવો લઈને અનાદિ નિગોદથી નહિ, પણ અનાદિકાળથી થતા તીર્થકરોના ભવને અંગે માનિસ્ નો અર્થ અનાદિ લઈએ અને વિવક્ષિતકાળ ન લઈએ તો પણ હરકત નથી. ઉપર પ્રમાણે જણાવેલ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષમાં કંઈપણ ફેરફાર કે સુધારો આવશ્યકીય છે એમ જો નહિ જણાય, તો પછી બન્ને પક્ષ તરફનાં વક્તવ્યો વિસ્તારથી સમાલોચના સાથે લખી જાહેર કરવામાં આવશે.
સમાલોચના | |
૧ ગાવાનં પદનો અનાદિ એવો અર્થ થાય જ નહિ એવું કહેવાતું જ નથી. પરોપકારિતા
અનાદિ નિગોદથી તીર્થકરોની ન હોય માટે માત્નથી વિવક્ષિત કાળ લેવા સમ્યકત્વ યુક્ત કાળ લેવો.
૨ તથાભવ્યત્વની માફક અનાદિ પરોપકારીતા મનાવવા પુરાવો કેમ નથી અપાતો?
કાળાદિસામ્રગીથી પરોપકારિતાદિ પ્રકટ થાય છે એમ માનનારને પરોપકારીતાદિ,
અનાદિ નિગોદથી તથાભવ્યત્વની માફક હતાં એવું વચન લખવું. ૩ “તથાભવ્યત્વથી જેમ સમ્યકત્વ વિશિષ્ટ થાય છે તેમ પરોપકારિતાદિ ઉત્પન્ન થતાં
નથી, પરંતુ તે પહેલેથી હતાં ને પ્રકટ થાય છે એમ ક્યા પ્રમાણથી કહેવાય છે? ૪ નોર્થી સર્વતીર્થકરોને અનાદિકાળથી ઈંદ્રો કહે છે માટે તેમાં કહેલા
સુત્તમા પદમાં જણાવાતા પરોપકારિતાદિ અનાદિના તીર્થકરોના તીર્થકરના ભવમાં લેવાય તેમાં બાધ શો?
(વી. શા. રામ)