Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(પર્યુષણાપર્વ અને અમારી પડતો
લૌકિક રીતિએ જેમ દીવાળીને અંગે હેણાદેણાનો હિસાબ ચોખો કરવામાં છે આવે છે. અને દીવાળી પછી નવું નામું શરૂ કરી વ્યવહાર કરવામાં આવે છે, જે શિ તેવી રીતે આત્માના ગુણો અને દોષોના હિસાબને માટે જૈનશાસ્ત્રકારોએ S
પર્યુષણનો તહેવાર અને તેમાં પણ મુખ્યતાએ એક સંવત્સરીનો દિવસ જણાવ્યો રે ઈ છે, છતાં જેમ જગતમાં લગ્નનો એકજ દિવસ છતાં તે લગ્નના દિવસને ધ્યાનમાં રે જ રાખી પહેલેથી મહોત્સવ વિગેરે કરવામાં આવે છે તેવી રીતે જૈનશાસનમાં ૩
પણ આ અન્ય ચતુર્માસીપર્વોને અંગે પણ તેના છેલ્લા દિવસને લક્ષ્યમાં રાખી છે * અઠ્ઠાઈ મહોત્સવ અગર અઠ્ઠાઇનું પર્વ ગણવામાં આવે છે. વળી પ્રતિષ્ઠા અને ૨ આ પદવી વિગેરેનાં મુહુર્તો પણ એકજ દિવસનાં મુખ્યતાએ હોય છે, છતાં તે છે # એકજ દિવસને ઉદ્દેશીને અઠ્ઠાઈ મહોત્સવો કરવામાં આવે છે, તેવી રીતે છે ત્રિી શ્રીપર્યુષણ પર્વને અંગે પણ પર્યુષણા એટલે સંવત્સરીનું પર્વ જો કે એક દિવસનું વચ્ચે જ છે, પરંતુ તેને ઉદ્દેશીને તે દિવસ છેલ્લો રહે તેવી રીતે આઠ દિવસોની અઠ્ઠાઇ ર૩ કે ગણવામાં આવે છે. જો કે તે અઠ્ઠાઇના આઠ દિવસો પવિત્ર અને પર્વ તરીકે છે છે છે, અને બાકીની ચોમાસી આદિ અઠ્ઠાઇના દિવસો પણ પવિત્ર અને પર્વ તરીકે છે જ છે, છતાં મુખ્ય પર્વ સંવત્સરી તથા ચોમાસી વિગેરેનું હોવાથી તેને અનુલક્ષીને * પર્વ તરીકે ગણાયેલા બીજા સાત આઠ દિવસોમાં તિથિની વૃદ્ધિ હાનિ થાય છે રે આ તો તેને અંગે પૂર્વ કે પૂર્વતર તિથિની વૃદ્ધિ હાનિમાં જવું પડતું નથી, પરંતુ તે એ શિક સંવત્સરી આદિના અન્ય દિવસને ઉદ્દેશીને જે આવે તે આઠ કે સાત તિથિઓ પર શિક અઠ્ઠાઈ તરીકે લેવામાં આવે છે.
આ સંવત્સરી અને ચોમાસા આદિ અઠ્ઠાઇઓનો મહિમા એકલા કરે છે કે એ એમ નહિ, પરંતુ ચારે નિકાયના દેવતાઓ પણ ત્રણે ચોમાસી અને સંવત્સરીની $ જિ અઠ્ઠાઇઓને શ્રીજીવાભિગમસૂત્રમાં જણાવવા સાથે અને શ્રીસ્થાનાંગ સૂચવામાં આS # આવ્યું છે.
(જુઓ અનુસંધાન ટાઇટલ પાનું ૩ )
ズズズズズズズズズズズズズズズズ、