Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
થઈ જાય
છે
૧૯૩૯
दयाश्रयमहाकाव्यम् त्वदभ्रात्रीयत्रिभुवनपालपुत्रोऽस्ति घृःक्षमः । कुमारपालः साश्वीयस्त्वचदन्ते क्ष्मां धरिष्यति ।।
તારો ભત્રીજો જે ત્રિભુવનપાલનો પુત્ર અને પૃથ્વીની ધુસરીને વહેવામાં સમર્થ છે એવો તથા ઘોડાએ કરી તે સહિત એવો તે કુમારપાલરાજા તારી અંતે પૃથ્વીને ધારણ કરશે. આ ઉપરથી ઉમાપતિ વરલબ્ધ પ્રસાદ કેમ કહેવાય છે તેનો ખુલાસો થશે. प्रविश्य चैत्यगर्भेऽथ, गोमयायितकुङ्कमे । तुल्यैीहिमयान्भोक्तुर्भव्यैः
सोऽ स्नपयज्जिनम् ॥ पत्रं २३६ गोमयायितं-सान्द्रलेपेन गोमयवदाचरितं कुडूंम यत्र-वस्मिश्चैत्यगर्भे प्रविश्य स नृपो जिनं नेमि-मस्नयत् । कैः सह ? भव्यैःभाविकल्याणपात्रैर्नृपादिभिः । किंभूतैः ? वीहिमयान् यागादौ प्रदेयान् वीहेर्विकारान् पुरोडाशान् भोक्तुइन्द्रस्य रुपवेषादिसंपदा तुल्यैः ॥
ભાવાર્થ-ત્યાર પછી ગોમય જે છાણ તેની માફક વપરાયું છે કુંકુમ એટલે કેશર જેમાં એવા ચૈત્યગર્ભમાં પ્રવેશ કરીને વ્રીહિના વિકારોને ભોગવનાર જે ઇંદ્ર તેની સરખા અને ભવિષ્યમાં કલ્યાણ મેળવનાર એવા ભવ્ય પુરૂષોની સાથે તેણે જીનેશ્વર ભગવંતનો અભિષેક કર્યો.
- ઉપરના પાઠમાં શ્રી સિદ્ધરાજે ભગવાન નેમિનાથજીની પૂજા કરવાનું જણાવ્યું છે, છતાં શ્રીજૈનાચાર્યોની નિષ્પક્ષ સ્થિતિ હોવાથી તેઓએ શ્રીસિદ્ધરાજને જૈન તરીકે નથી ગણ્યો. એટલે પરમાહત મહારાજા કુમારપાલનું જણાવેલ જૈનત્વ વાસ્તવિક જ છે એમ નક્કી થશે.
फलकिप्रेक्षितृणसानदसाकाशिलाधिपः । समं जिनेन्द्रमर्चित्वा, चौलकयोऽद्रेरवातरत् ॥ स्पष्टाः । किंतु फलक्या प्रेक्षया च निवृत्तौ फलकिप्रेक्षिणौ देशौ । तृणसानदसे नद्यौ । काशा अत्र सन्ति काशिलं नगरम् ।
ભાવાર્થ-સિદ્ધરાજ ફલકિ પ્રેક્ષિણ એ બે દેશો અને તૃણસા તથા નદસા નામની નદીઓ અને કાશિલ નામના નગરના અધિપતિઓની સાથે જીનેશ્વર ભગવાનને પૂજીને પર્વત ઉપરથી ઉતર્યો. શ્રીસિદ્ધરાજે કરેલી જૈનપૂજા ઉપર જણાવવામાં આવી છે.
सांवत्सरार्चाफलवाञ्छयेह, सांवत्सरे पर्वणि नाभिसूनोः । हैमन्तिकोषागुरुभक्तयः के, नायान्ति हैमन्तदिनाल्पिताधाः ?
. વર્ષની પૂજાના ફલની ઇચ્છા વડે અહિં નાભિપુત્ર શ્રી ઋષભદેવના સાંવત્સરિકપર્વમાં શિયાળાના દિવસની જેમ પાપને અલ્પ કરવાવાળા શિયાળાની રાત્રિની માફક મોટી ભક્તિવાળા કોણ ન આવે?
इहावु दे नाभिसूनो: श्रीऋषभनाथस्य सांवत्सरे-संवत्सरे भवे पर्वणि चैत्रकृ ष्णाष्टम्यां * जन्मोत्सवे के लोक नायान्ति ? क्या ? सांवत्सरार्चाफलवाञ्छया, सांवत्सरं संवत्सरे भवं, सक