Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 541
________________ 888888888 808088888888888888888888886665555668 808855858000 Ma000rannonce (लाई : १८36) श्रीस છે હવે નામે પ્રાસાદ કરાવ્યો કે જેને સર્વાગે લોકો મેરુપર્વત સમાન કહે છે. જે પ્રાસાદમાં રાજાએ સર્વોત્તમ નીલરત્નની બનાવેલ એક મોટી શ્રી નેમિનાથ ભગવંતની મૂલપ્રતિમા સ્થાપન કરાવી. પુષ્પના સમૂહથી પૂજા પામેલ જે પ્રતિમા, લોકોને પવિત્ર કરવા માટે ગંગાના ઊછળતા તરંગોની સુંદરતા યુક્ત જાણે યમુના નદી હોય તેવી શોભતી હતી. વળી જયાં દેવકુલિકા (દેરી)ઓમાં ઋષભાદિક વર્તમાન જિનેશ્વરોની પિત્તળની ચોવીશ પ્રતિમાઓ તેણે કરાવી; તેમજ અતીત અને અનાગત તીર્થકરોની તેણે ચોવીશ ચોવીશ પ્રતિમાઓ દેવકુલિકાઓમાં સ્થાપન કરાવી. એમ ધ્વજારૂપ યશના આડંબર યુક્ત બોતેર દેવકુલિકાઓથી શોભાયમાન અને ઉન્નત એવો જે પ્રાસાદ બોતેર કળાઓથી યુક્ત એવા પુરુષની જેમ બિરાજમાન થયો. એમ તેણે ચોવીશ જિનેશ્વરોના બીજા પણ ત્રિવિહાર પ્રમુખ પ્રાસાદો તેમજ તે સિવાયના બીજા પણ ઘણાં જિનમંદિરો કરાવ્યાં. વળી જે અન્ય અન્ય ગામ, નગરાદિકમાં તેણે પ્રાસાદો કરાવ્યા તેઓની તો ગણત્રી પણ કોઈ કરી શકતું નથી. इय संपइनिवचरियं, निसामिउं हेमसूरिपहुपासे । राया कुमारवालो, तहेव कारवइ रहजत्तं ॥१॥ तंजहा-नच्चंतरमणीचंक्क, विसालबलिथालसंकुलं राया । कुणइ कुमारविहारे, सासयअट्ठाहियामहिमं ॥२॥ नट्ठट्टकम्ममट्ठवि, दिणाई सयमेव जिणवरं एहविउं । गुरुहेमचंदपुरओ, कंयजली चिट्ठइ नरिंदो ॥३॥ अट्ठमदिणम्मि चित्तस्स पुण्णिमाए चउत्थपहरम्मि । नीहरइ जिणरहो रविपरहोब्ब आसाओ पयडतो ॥४॥ एहवियविलित्तं कुसुमोहअच्चियं तत्थ पासजिणपडिमं । कुमारविहारदुवारे, महायणो ठवइ रिद्धीए ॥५॥ तूरखभरियभवणो, सरहसनच्चंतचारुतरुणीगणो । सामंतमंतिसहिओ, वच्चड़ निवमंदिरम्मि रहो ॥६॥ राया रहत्थपडिमं, पढेंसुयकणयभूसणाईहिं । सयमेव अच्चिङ कारवेइ विविहाई नट्टाइं ॥७॥ तत्थ गमिऊण रयणिं, नीहरिओ सीहबारबाहिभि । ठाइ पवंचियधयतंडवम्मि पडमंडवम्मि रहो ॥८॥ तत्थ पहाए राया, रहजिणपडिमाइ विरइउं पूयं । चउविहसंघसमक्खं, सयमेवारंत्तियं कुणइ ॥९॥ तत्तो नयरम्मि रहो, परिसक्कइ कुंजरेहिं जुत्तेहिं । ठाणे ठाणे पडमंडवेसु विउलेसु चिट्ठतो ॥१०॥ किञ्च-प्रेङ्गन्मण्डपमुल्लसद्ध्वजपटं नृत्यद्वधूमण्डलं, चञ्चन्मञ्चमु च्चकदलीस्तम्भं स्फुरत्तोरणम् । विष्वग् जैनस्थोत्सवे पुरमिदं, व्यालोकितुं कौतुकाल्लोका नेत्रसहस्त्रनिर्मितिकृते, चक्रुर्विधेः प्रार्थनाम् ।।११॥ एवं अट्ठ दिणाई, रहजत्तं जणियमणचमक्कारं । कुणइ तहा कुमरनिवो, तहेव आसोयमासेऽवि ॥१२॥ जंपइ निय मंडालिए, एवं तुष्भेऽवि कुणह जिणधम्मं । ते नियनियनयरेसुं, कुमरविहारे करावंति ॥१३॥ विरयंति वित्थरेणं, जिणरहजत्तं कुणंति मुणिभत्तिं । तत्तो समग्गमेयं जिणघम्ममयं जयं जायं ॥१४॥ अन्नदिणम्मि मुणिंदो, कुमरविहारे कुमारवालस्स । चउविहसंघसमेओ, चिट्ठइ धम्मं पयासंतो ॥१५॥ बहुविहदेसेहितो, धणवंतो तत्थ आगओ लोओ । पढेंसुयकणयविभूसणेहिं काऊण जिणपूयं ॥१६॥ कणयकमलेहिं गुरुणो, चलणजुयं अच्चिऊण । पणमेइ । तत्तो कयंजलिउडो, नखइणो कुणइ पणिवायं ॥१७॥

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680