________________
માતાના હરખ
: ૩ પ
ચાવલા તેા નાનુ એવું ગામ હતું. ત્યાં વેપાર માટે બહુ અવકાશ નહાતા. માટાભાઈ દલાજીએ કાંકણુ દેશમાં રત્ના ગિરિમાં ત્રાંખા-પિત્તળના વાસણની દુકાન કરી અને માટા એ પુત્રા ઇલાજી તથા ભૂતાજી તે કામમાં લાગી ગયા.
રત્નાગિરિમાં કામકાજ સારૂં' ચાલ્યુ. મેાતીની દલાલી પણ શરૂ કરી ને બધાં સુખેથી રહેતાં હતાં, ત્યાં કુદરતના કાપ ઉતર્યાં અને અચલાજી થાડા દિવસની માંદગીમાં સ્વગે સીધાવ્યા. સુખશાંતિમાં જીવનનિર્વાહ કરતા કુટુ'બના ઉપર આફત આવી પડી. તી સ્વરૂપ પિતાનુ શિરછત્ર ગયુ. અને આપણા હુકમાજીને નાની દસ વર્ષની ઉંમરમાં પિતાની શીળી છાંયડી ગુમાવવી પડી. માઢા ભાઇઓએ ધીરજ રાખી અને વ્યાપાર આગળ વધારી.
હુકમાજીને પણ રત્નાગિરિની શાળામાં અભ્યાસ કરવા બેસાડ્યો.. અહીં મરાઠી શાળામાં હુકમાજીએ પેાતાના વ્યાપાર ઉપયાગીજરૂર પૂરતા અભ્યાસકર્યો અને દુકાનમાં ગેાઠવાઇ ગયા.
હુકમાજી ઉમરલાયક થયા. સાળ વર્ષની ઉંમર થઇ. વેવીશાળ માટે માંગણી થવા લાગી. મારવાડમાં સવરસા ગામમાં શ્રી મેાતીલાલજીની સુપુત્રી સાથે તેમના સંબંધ કરવામાં આવ્યે પણ કોઇ ચેગી ચેાગભ્રષ્ટ થઈને આવ્યેા હાય તેમ આપણા ચરિત્ર નાયક હુકમાજીને લગ્નના ોગ નહેતા. એ તા મુક્તિદેવીને વરમાળ પહેરાવવા જન્મ્યા હતા.
ચેાગીને વળી લગ્ન કેવાં ? એમનુ જીવન તેા ત્યાગ, તપશ્ચર્યા અને અહિ'સાના પ્રચાર માટે જ હોય છે.