________________
+ ૨ :
હર્ષ –પ્રભા
આંખા જોઇને રાજી રાજી થઈ જતા અને મારી હુકમા મારા ઘરનુ ગામનુ' ને મારવાડનુ માતી થશે તેમ ભાવનાએ ભાવતા.
મભૂમિ-મારવાડમાં જોધપુર રાજ્યમાં જાલેાર પ્રાંત છે. જાલેાર પ્રાંતમાં ‘થાવલા' નામનુ' ગામ છે. આ કાઇ પ્રાચીન નગર હશે તેમ દેખાય છે. જુદી જુદી જગ્યાએ ખાદકામ થતાં પાયામાંથી ઉંડે ઉંડેથી જૈન પ્રાચીન પ્રતિમા તેમજ જૈન મદિરાના નાના-માટા અવશેષો જોવા મળે છે. આચાય પ્રવરો કે મુનિરાજે જે આ ગામમાં પધારે છે તેઓ પશુ ‘ થાવલા ' ને પ્રાચીન ભૂમિ મતાવે છે. આત્માની સુલતાનીના ફાઇ અગમ્ય કારણે પ્રાચીન સુપ્રસિદ્ધ નગરીના નાશ થયા હાય અને તે ભૂમિ પર ‘થાવલા' કરી વસ્તુ" હોય તેમ લાગે છે.
આ થાવલા ગામમાં એસવાળ વશ ભૂષણ ધર્મનિષ્ઠ અચલાજી નામના ગૃહસ્થ રહેતા હતા. તેમને શીલવતી, પતિવ્રતા અને ધર્મપ્રેમી ભૂરીબાઈ નામે સદ્ગુણાનુરાગી ધ પત્ની હતી.
પતિ-પત્ની અને ધર્મપ્રેમી હતા અને ધ્રુવ ધર્મ ગુરૂની આરાધના કરતા હતા. તેમનું જીવન સાદું, સંતાષી અને મધુર હતું. આપણા ચિત્ર નાયક હુકમાજીનેા જન્મ ૧૯૪૧ ના ફાગણ શુદિ પૉંચમીના દિવસે થયા હતા. શ્રી અચલાજીને ચાર પુત્ર! અને એ પુત્રીઓ હતી, તેમાં હુકમાજી સૌને બહુ પ્રિય હતા. હુકમાજીનું હસતુ માં અને આનદ્ની સ્વભાવથી ઘરમાં માનદ આનદ થઈ રહેતા.