________________
૧૯
એક સચાગ અનંતના સ્વામી એવા આત્માને ફુટી બદામથી પણ હલકી કોટિમાં મૂકી દે,
પુણ્યતત્ત્વનું પ્રયોજન
1
કમચેતનાના કારણે આત્મા અનંત કાળથી પામર બન્યા, પણ હવે પામરમાંથી પ્રભુ ખનવા માટે જે તત્ત્વ બાહ્ય દૃષ્ટિએ પણ મદદગાર થાય અથવા છેવટે આત્માને અધાતિમાં પડતા જરૂર અટકાવે, તેવું જે કાઈ તત્ત્વ તેનું નામ પુછ્યતત્ત્વ. માનવજન્મ આય ક્ષેત્ર, ઉત્તમ. કુલ, નીરોગી શરીર, ધનદોલત વગેરે સામગ્રી મળે એટલા માત્રથી પુણ્યાય માનવા, એ અજ્ઞાન દશા છે. પરતુ એ સામગ્રી આત્મકલ્યાજીમાં સહાયક થાય તા જ સાચા પુણ્યાય ગણાય છે. મુક્તિભાગે જતા મુસાફર માટે વળાવિયાની ઉપમા પુણ્યતત્ત્વત જે આપવામાં આવેલ છે, તે આ અપેક્ષાએ જ અપાયેલ છે અને એ કારણે જ ત્રીજા . નખરમાં પુણ્યતત્ત્વનું સ્થાન છે.
ચેાથા નખમાં પાપતત્ત્વ
આ જીવને સંસારમાં ટકાવી રાખનાર અને ખાર્થે અભ્યંતર ઉભય ... પ્રકારે દુઃખ આપનાર જે કાઈ તત્ત્વ, તે પાપતત્ત્વ છે. માનવજીવન મળ્યા ખાદ આશાતનાના ઉદ્દયથી શરીરમાં ખીમારી આવે, પણ તે . અવસરે સનત્ કુમાર મુનિવરની માફક ભાવરાગનું નિવારણ કરવાના અથવા વિપાકવિચય ધર્મધ્યાનના સતત પરિણામ ચાલે અને આત્મા આત ધ્યાનને પરવશ ન થાય, તે તે ખીમારી પાઘ્ય તરીકે ગણુવામાં આવતી નથી, કિંતુ ક્રમ નિરાતું સાધન માનવામાં આવે છે. પુણ્યપાપની ચભગીમાં પુણ્યાનુખ ષિ પાપની વ્યાખ્યા સમજવામાં આવે તો આ ભાખત ખરાખર સગત થાય છે. જે કાઈ આત્માને પામરમાંથી. પ્રભુ થવાની સાચી ભાવના હાય, તે મહાનુભાવે આ પાપતત્ત્વમાંથી. ખચવું જોઈ એ, એ કારણે પુણ્યતત્ત્વ પછી ચાચા નખરમાં પાપતત્ત્વનું
સ્થાન છે.