________________
છે
વતત્વ
(૩) અપર્યાપ્ત આદર એકેન્દ્રિય
(૪) પર્યાપ્ત બાદર એકેન્દ્રિય બેઇન્દ્રિય
(૫) અપર્યાપ્ત બેઈન્દ્રિય
(૬) પર્યાપ્ત બેઈન્દ્રિય તેઈન્દ્રિય
(૭) અપર્યાપ્ત તેઈન્દ્રિય
(૮) પર્યાપ્ત તેઈન્દ્રિય ચતુરિન્દ્રિય
(૯) અપર્યાપ્ત ચતુરિન્દ્રિય
(૧૦) પર્યાપ્ત ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય [, (૧૧) અપર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય
(૧૨) પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય (૧૩) અપર્યાપ્ત સંસી પચેન્દ્રિય (૧૪) પર્યાપ્ત સંસી પચેન્દ્રિય
સંસારમાં રહેલા સઘળા જ આ ચૌદ પ્રકારમાં સમાઈ જાય છે. તેને અહીં ક્રમશઃ ટૂંક પરિચય આપીશું.
જેને સ્પર્શનેન્દ્રિય નામની માત્ર એક ઇન્દ્રિય હોય છે, તે જ એકેન્દ્રિય કહેવાય છે. આ જ પાંચ પ્રકારના છેઃ (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) અનિકાય, (૪) વાયુકાય અને (૫) વનસ્પતિકાય. તેમાં વનસ્પતિકાયના સાધારણ અને પ્રત્યેક એવા બે વિભાગો છે.