________________
૧૮૨
નવ-તત્વ-દીપિકા તેજસ બંધન ના કટ, (૨) ઔદારિક કાર્પણ બંધન ના. ક, (૩) દારિક તેજસ કામણું બંધન ના , (8) વૈક્રિય તેજસ બંધન ના કર, (૫) વૈકિય કાર્મણ બંધન નાટક, (૬) વિકિય તૈજસ કાર્પણ બંધન ના કર, (૭) આહારક તૈજસ ના કટ, (૮) આહારક કાર્મણ ના કo (૯) આહારક તેજસ કાણુ નાટક, (૧૦) આહારક તેજસ કર્મણ ના ક.
(૬) સંઘાત નામકર્મ–આ કર્મને દંતાળીની ઉપમા આપવામાં આવે છે. જેમ દંતાળીથી ઘાસ ભેગું થાય છે, તેમ આ કર્મ જુદા જુદા શરીરને ચગ્ય પુદગલ વર્ગણાઓને એકત્ર કરી આપે છે. તેની ઉત્તર પ્રવૃતિઓ પાંચ છેઃ (૧) દારિક સંઘાત ના કo, (૨) વકિય સંઘાત નાટ કટ, (૩) આહાર સંઘાત ના ક., (૪) તેજસ સંઘાત ના કટ અને (૫) કાર્યણ સંઘાત ના ક.
(૭) સંહનન નામકર્મ–(હાડના બંધારણને સંહનન કે સંઘયણ કહેવામાં આવે છે) તેની ઉત્તરપ્રકૃતિઓ છે છેઃ (૧) વા-બાપભ-નારા સંઘયણ ના કહ, બે હાડકાને મર્કટ બંધ વડે બાંધેલા હોય, તેના ઉપર અપભ એટલે પાટાના આકારવાળું હાડકું વીંટાળેલું હોય અને એ ત્રણ હાડકાંને ભેદનાર વજ એટલે ખીલીના આકારવાળા હાડકાથી મજબુત થયેલ હોય તેને આ પ્રકારનું સંઘયણ કહે છે. (૨) રાષભ-નારાચસંહનન ના કમાત્ર ખીલી રહિત પૂર્વોક્ત હહની જે રચના, તેને આ પ્રકારનું સંઘયણ