________________
૧૪
નવ તત્વ–દીપિકા
શકીશ 'નહિ, ' છેવટે તેના હાથે ચાટવા માંધવામાં આવ્ય અને તેના વડે દાન દેવરાવવાની શરૂઆત કરી તા કપિલા દાસી સહુ દાન લેનારાએને કહેવા લાગી કે દાન” હું નથી આપતી, એ તે શ્રેણિક રાજાના ચાઢવે આપે છે ! ’ ઢાનાંતરાયને તીવ્ર ઉત્ક્રય કેવાં પરિણામ લાવે છે, તેના આ શાપ્રસિદ્ધ દાખલા છે.
જીવ ધારે તે આ જગતમાંથી જેટલા લાભ મેળવવા હાય તેટલા મેળવી શકે, પણ લાભાંતરાયકમ તેમાં આહુ આવે છે. તે લાભને મર્યાતિ બનાવી દે છે અને તીવ્રભાવે ઉદયમાં આવેલ હોય તેા ગમે તેવા પ્રયત્ન કરવા છતાં પશુ લાભ થવા દેતું નથી. લાલાંતરાય ના જેટલા ક્ષાપશમ હાય તેટલા લાભ મળી શકે, પણ તેથી વધારે સંળી શકે નહિ. આ જગતમાં એવા દાખલા પણ લેવામાં આવ્યા છે કે એક મનુષ્ય ૯૮ લાખ સહેલાઈથી મેળવી શકે, પણુ એક ક્રોડ થવામાં જે બે લાખ ખૂટતા હોય, તે ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ મેળવી શકે નહિ. વ્યક્તિ એ‘જ છે, અનુભવમાં ખામી નથી, પ્રયત્ન પણુ ખરાખર છે, છતાં આવુ' પરિણામ આવે, ત્યાં લાલાંતરાયના ઉદય જ કારણભૂત હોય છે.
.
ભાગની ઈચ્છા હાય, ભાગની' સામગ્રી તૈયાર હાય, પણ લાગાંતરાય કમ એવી પરિસ્થિતિ ઉભી કરી દે કે ભાગ ભાગવાય જ નહિ. એક દાખલાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ કરીએ ભાત-ભાતની વાનીઓ તૈયાર થઈ હતી; મિત્રા
'