________________
૨૧૬
નવા-દીપિકા
વસ્તુને સામાન્ય બંધ થઈ શકે નહિ, અચક્ષુદર્શનાવરણીય કર્મને ઉદય હેય તે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય તથા મન દ્વારા વસ્તુને સામાન્ય બોધ થઈ શકે નહિ. તેને જેટલે શ્રાપશમ થાય, તેટલું જ દર્શન થઈ શકે. અવધિદર્શનાવરણયકર્મના ઉદયે આત્માને રૂપી દ્રવ્યને મર્યાદિત સામાન્ય બોધ થઈ શકે નહિ અને કેવળ દર્શનાવરણીયકર્મના ઉદયે કેવલદર્શન દ્વારા થનારે વસ્તુ માત્રને સામાન્ય બંધ થઈ શકે નહિ. આપણને અવધિદર્શન કે કેવલદર્શન થતું નથી, કારણ કે અવધિદર્શના વરણીય અને કેવલાદર્શનાવરણીય કર્મો ઉદયમાં છે. નિદ્રા પણ આત્માની દર્શનલબ્ધિ ઉપર એક જાતનું આવરણ લાવી દે છે, એટલે તે સમયે દર્શને પગ હેતે નથી, નિદ્રા તમામ પ્રાણુઓને એક સરખી હોતી નથી. તેના અનેક પ્રકારે વિદ્યમાન છે, પરંતુ અહીં તેને પાંચ વર્ગમાં રાખવું ગોઠવવામાં આવ્યા છે. આ પાંચ પ્રકારે અને પ્રથમના ચાર પ્રકારે મળી દર્શનાવરણીયકર્મની ઉત્તરપ્રકૃતિએ નવ થાય છે, જે આત્માનું અહિત કરનારી હોઈ થાપના ભેદમાં સ્થાન પામેલી છે.
* નીચ ગતિમાં અવતાર થવે, એ પૂર્વે કરેલા પાપની કડક શિક્ષા છે, કારણકે ત્યાં અનેક પ્રકારની હાલાકી ભેગવવી પડે છે, વિકાસનાં સાધને અતિ મર્યાદિત હેય છે અને તેને અનેક પ્રકારને તિરસ્કાર સહન કરે પડે છે. કોઈ એમ સમજતું હોય કે જમાને આગળ વધશે •