________________
નવ-નવા-દીપિક
મિથ્યાદર્શનપ્રચયિકી–જિનપ્રણીત - ની વિપરીત શ્રદ્ધા કરતાં જે ક્રિયા લાગે, તે મિાદર્શન પ્રત્યચિકી કહેવાય.
(૧) અપ્રત્યાખ્યાનિકી–ત્યાગની અભિમુખ્યતાએ લેવાતી પ્રતિજ્ઞાને પ્રત્યાખ્યાન કહેવાય છે. આવી પ્રતિજ્ઞાના અભાવે જે કિયા લાગે, તે અપ્રત્યાખ્યાનિકી કહેવાય.
(૧૧) દૃષ્ટિક–જીવ અથવા અજીવને રાગાદિથી દેખતાં જે ક્રિયા લાગે, તે દણિકી કહેવાય.
) સ્પષ્ટિકી જાવ અથવા અવને સગાદિથી સ્પર્શ કરતાં જે કિયા લાગે, તે સ્મૃષિકી કહેવાય.
(૧૩) પ્રાતિચકી–જીવ અથવા આજીવને આશ્રયી રાગ-દ્વેષ કરતાં જે યિા લાગે, તે પ્રાતિયકી યિા કહેવાય. કેઈના હાથી, ઘોડા, નેકર-ચાકર વગેરેને રાગદ્વેષથી જોતાં જીવપ્રાતિયકી ક્રિયા લાગે અને આભૂષણ, મોહેલ વગેરેને રાગદ્વેષથી જોતાં અજીવપ્રાતિયકી કિયા લાગે.
(૧) સામતે નિપાતિકી-સમૃતાત્ એટલે ચારે બાજુથી, ઉપનિપાત એટલે લેકેનું આવી પડવું, અથવા ત્રસ જંતુઓનું આવી પડવું, તે સામતે નિપાલિકી કિયા. તાત્પર્ય કે પિતાને ત્યાં ઉત્તમ હાથી, ઘડા વગેરે લાવવાથી અનેક લેકો જેવા આવે અને તેમની પ્રશંસા સાંભળી પિલે રાજી થાય તથા. કેઈ. તેની ખેડ–ખાંપણ બતાવે તે આવે તેને સામતનિપાતિકી ક્રિયા કહેવાય.