________________
નવતરવન્દીપિકા
તત્વાર્થસૂત્રમાં સંવરતત્વના મુખ્ય છ લે આપેલા છે, પણ તેના ક્રમમાં તફાવત છે, જેમ કે-૪ મુક્તિ સમિતિક્ષાપરીષયવાર ” તે અર્થાત સંવર ગુપ્તિ, સમિતિ, ચિતિ, ધર્મ, અનુપ્રેક્ષા (ભાવના), પરી– પહજય અને ચારિત્ર વડે થાય છે. વિશેષમાં “તા નિર્જરા ' એ સૂત્ર વડે એમ સૂચિત કર્યું છે કે તપ વડે સંવર અને નિર્જરા બને થાય છે, એટલે તમને પણ સંવરની જ એક ક્રિયા સમજવાની છે.
અહીં સંવરના જે છ મુખ્ય ભેદે આપ્યા છે, તે સાધુ કે શ્રમણજીવનનાં પ્રધાન અગે છે. તાત્પર્ય કે સંવરની સાધના સાધુજીવનમાં ઉત્તમ રીતે થાય છે. સંયમી આત્માની જીવન ધારણ કરવા માટેની સભ્ય પ્રવૃત્તિ, તે સમિતિ કહેવાય છેમન-વચન-કાયાની સાવધ પ્રવૃત્તિને રિકવી અને નિરવદા પ્રવૃત્તિ કરવી, તે ગુપ્તિ -કહેવાય છે, સંયમમાં સ્થિર રહેવા માટે ક્ષુદ્ર ઉપદ્ર સમભાવે સહન કરી લેવા, તે પરીષહજય કહેવાય છે. ક્ષમાદિ દશ ઉત્તમ ધર્મોનું પાલન કરવું, તે યતિધર્મ કહેવાય છે અનિત્યાદિ બાર પ્રકારની વિચારધારાનું સેવન કરવું, તે ભાવના કહેવાય છે અને વિરતિમય જીવન ગાળવું, તે ચારિત્ર કહેવાય છે. ૧) ઉપમઃ *
પૂર્વ ગાથામાં સંવરના સત્તાવન ભેદની ગણના કરવામાં આવી છે. તેમાં પ્રથમ ઉલ્લેખ સમિતિ અને ગુપ્તિને કરવામાં